શોધખોળ કરો

આ મોબાઈલ નંબર પર 1 એપ્રિલથી કામ નહીં કરે UPI, 31 માર્ચ સુધીમાં બેંક કરશે રિમૂવ 

UPI યુઝર્સ માટે મોટા સમાચાર છે. જો તમારો બેંક સાથે જોડાયેલ મોબાઈલ નંબર લાંબા સમયથી નિષ્ક્રિય છે, તો તેને તરત જ એક્ટિવ કરો.

UPI યુઝર્સ માટે મોટા સમાચાર છે. જો તમારો બેંક સાથે જોડાયેલ મોબાઈલ નંબર લાંબા સમયથી નિષ્ક્રિય છે, તો તેને તરત જ એક્ટિવ કરો. જો તમે આમ નહીં કરો તો 1 એપ્રિલથી તમે UPIનો ઉપયોગ કરી શકશો નહીં. વાસ્તવમાં, છેતરપિંડી રોકવા માટે 1 એપ્રિલથી UPI પેમેન્ટ સેવા સંબંધિત નવા નિયમો અમલમાં આવશે. આ હેઠળ, બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ (PSPs) એ નિષ્ક્રિય અથવા બદલાયેલા મોબાઈલ નંબરને દૂર કરવા માટે 31 માર્ચ પહેલા તેમના ડેટાબેઝ અપડેટ કરવા પડશે. 

આ હેઠળ, બેંકો 31 માર્ચ સુધીમાં તેમના ડેટાબેઝમાંથી નિષ્ક્રિય મોબાઇલ નંબર દૂર કરશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ છેતરપિંડી અટકાવવા ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) પર ઉપલબ્ધ મોબાઈલ નંબર રિવોકેશન લિસ્ટ (MNRL) નો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પછી, નિષ્ક્રિય મોબાઇલ સંબંધિત UPIનો ઉપયોગ બંધ થઈ જશે.

અઠવાડિયામાં એકવાર રેકોર્ડ અપડેટ કરવું જરૂરી છે 

NPCI એ બેંકો અને UPI એપ્સ જેમ કે GooglePay અને PhonePe માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત મોબાઈલ નંબર રેકોર્ડ અપડેટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. UPI સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ MNRL અથવા ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP)નો ઉપયોગ શંકાસ્પદ લોકોની ઓળખ કરવા અને તેને દૂર કરવા માટે કરવો પડશે.

કોનું UPI રોકી શકાય ?

  • જો મોબાઈલ નંબર બદલાઈ ગયો હોય અને બેંક સાથે અપડેટ ન થયો હોય તો આવા યુઝર્સ UPI નો ઉપયોગ કરી શકશે નહીં.
  • જે લોકોએ પોતાનો નંબર બેંકમાં અપડેટ કર્યા વિના તેને નિષ્ક્રિય કરી દીધો છે. તેઓ UPIનો ઉપયોગ કરી શકશે નહીં.
  • જેમનો નિષ્ક્રિય મોબાઇલ નંબર હોય તે

આને કેવી રીતે ટાળવું ?

  • ખાતરી કરો કે બેંક ખાતા સાથે જોડાયેલ મોબાઈલ નંબર એક્ટિવ છે. જો નહિં, તો તેઓ શક્ય તેટલી વહેલી તકે એક્ટિવ કરાવવું જોઈએ.
  • યુઝર્સે તેમનો મોબાઈલ નંબર UPI સાથે લિંક કરેલ બેંક એકાઉન્ટ સાથે અપડેટ કરવો જોઈએ.
  • જો UPI ID સાથે લિંક કરેલ મોબાઇલ નંબર નિષ્ક્રિય કરવામાં આવે છે, તો UPI વપરાશકર્તાઓ સેવાઓ બંધ થવાથી બચવા માટે 1 એપ્રિલ પહેલા નવો નંબર મેળવી શકે છે.  

ટોપ સ્ટોરી

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Embed widget