શોધખોળ કરો

Jio, Airtel અને Vi છોડીને BSNLમાં પોર્ટ કરાવવા માંગો છો તમારો નંબર? જાણો MNPની આસાન પ્રોસેસ

How To Port Your Mobile Number to BSNL: ટેલીકોમ કંપંનીઓ પ્લાન્સના રેટ વધાર્યા બાદ જો તમે તમારો નંબર બીએસએનએલમાં પોર્ટ કરવા માંગતા હો તો અમે તમને MNPની પૂરી પ્રોસેસ જણાવી રહ્યા છીએ

BSNL 4G MNP Process: તાજેતરમાં ટેલીકોમ કંપનીઓ દ્વારા ટેરિફના ચાર્જ વધારવામાં આવ્યા છે. જેને લઈ મોબાઇલ યુઝર્સને ઝટકો લાગ્યો છે. આ સ્થિતિમાં યુઝર્સ રિલાયન્સ જિયો, વોડાફોન-આઇડીયા અને એરટેલ છોડીને BSNLમાં જોડાવાનું વિચારી રહ્યા છે. Jio, Vi, અને Airtel જેવી કંપનીઓએ તેમના પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પ્લાનમાં લગભગ 15 ટકાનો વધારો કર્યો છે. આ સિવાય ટેલિકોમ કંપનીઓએ વાર્ષિક પ્લાનમાં 500-600 રૂપિયાનો વધારો કર્યો છે. ટેરિફ વધાર્યા બાદ BSNL એ 2 લાખથી વધુ કનેક્શન જોડ્યા છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીશું કે તમે તમારો નંબર BSNL પર કેવી રીતે પોર્ટ કરી શકો છો.

પ્લાનની કિંમતોમાં વધારા બાદ BSNL પણ આ તકનો ફાયદો ઉઠાવી રહી છે. કંપની હાલમાં તેના 2G અને 3G નેટવર્કને ઠીક કરી રહી છે અને 4G સેવાઓ પર પણ વિશેષ ધ્યાન આપી રહી છે. એવી અપેક્ષા છે કે આગામી થોડા મહિનામાં 4G સેવા સમગ્ર દેશમાં શરૂ થઈ જશે. તમારો નંબર BSNL પર પોર્ટ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણો.

નંબર પોર્ટ કરવા માટે આ પ્રક્રિયાને અનુસરો

  1. સૌ પ્રથમ, મોબાઇલ નંબરને પોર્ટ કરવા માટે યુનિક પોર્ટિંગ કોડ (UPC) લો. આ પછી 1900 નંબર પર SMS મોકલો. આની જેમકે: 'PORT બાદ તમારા 10 અંકનો મોબાઈલ નંબર લખો'. ઉદાહરણ તરીકે, PORT 8888888888 મોકલો.

 જો તમે જમ્મુ અને કાશ્મીરમાં પ્રીપેડ મોબાઈલ યુઝર છો તો SMS મોકલવાને બદલે 1900 પર કોલ કરો. તમને આપવામાં આવેલ યુપીસી તમામ સ્થળોએ 15 દિવસ માટે માન્ય રહેશે. પરંતુ જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વમાં તે 30 દિવસ સુધી કામ કરશે.

  1. આ પછી, BSNL ગ્રાહક સેવા કેન્દ્ર (CSC) અથવા કોઈપણ અધિકૃત દુકાન પર જાવ અને મોબાઇલ પોર્ટ માટે વિનંતી કરો.
  2. આ પછી ગ્રાહક અરજી ફોર્મ (CAF) ભરો અને પોર્ટિંગ ફી ચૂકવો. જો કે, અત્યારે પોર્ટિંગ ફી લેવામાં આવી રહી નથી.
  3. આ પછી તમને એક નવું BSNL સિમ કાર્ડ આપવામાં આવશે. એકવાર તમારી પોર્ટિંગ વિનંતી મંજૂર થઈ જાય, BSNL તમને જણાવશે કે તમારો નંબર ક્યારે પોર્ટ કરવામાં આવશે. 
  4. જો કોઈ સમસ્યા ઊભી થાય, તો તમે ટોલ-ફ્રી નંબર 1800-180-1503 અથવા 1503 પર કૉલ કરી શકો છો.

ટોપ સ્ટોરી

GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Akvan: વાવાઝોડું અકવાન થયું લેન્ડફોલ, આ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વધુ અપડેટ્સ
Cyclone Akvan: વાવાઝોડું અકવાન થયું લેન્ડફોલ, આ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વધુ અપડેટ્સ
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
Cyclone Akvan: ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત અકવાનનો કહેર, દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ
Cyclone Akvan: ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત અકવાનનો કહેર, દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ
Embed widget