શોધખોળ કરો

Vivo Phone: કાચિંડાની જેમ રંગ બદલે છે Vivoનો આ નવો ફોન, તમે પણ જોઇ લો વીડિયોમાં....

આ મોબાઇલ ફોન 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને મીડિયાટેક ડાયમેન્સિટી 900 ચિપસેટની સાથે આવે છે.

Vivo Y100 Launched: ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની વીવોએ પોતાના પ્રીમિયમ ફોન Vivo Y100ને માર્કેટમાં ઉતારી દીધો છે. સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે, આ નની જેમ રંગ બદલતો રહે છે, જ્યારે આ સ્માર્ટફોનને ઘરમાથી બહાર લઇને તડકામાં લાવશો, તો આનો કલર ઓટોમેટિક બદલાઇ જશે. આને કલર બેક સાઇડમાથી બદલાઇ જાય છે. આ મોબાઇલ ફોન 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને મીડિયાટેક ડાયમેન્સિટી 900 ચિપસેટની સાથે આવે છે.

કિંમત 
વીવોના આ નવા ફોનને તમે અમેઝૉન, ફ્લિપકાર્ટ, અને વીવોની અધિકારિક વેબસાઇટ પરથી ખરીદી શકો છો. સ્માર્ટફોનના 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 24,999 રૂપિયા છે, જ્યારે તમે સ્માર્ટફોનને આઇસીઆઇસીઆઇ, એસબીઆઇ, એચડીએફસી કે કોટક મહિન્દ્રાના કાર્ડથી પેમેન્ટ કરીને ખરીદો છો, તો તમને 1,500 રૂપિયાનુ કેશબેક કંપની તરફથી મળશે. મોબાઇલ ફોનને તમે પેસિફિક બ્લૂ, ટ્વીનલાઇટ ગૉલ્ડમાં ખરીદી શકો છો. 

રંગ બદલે છે આ ફોન  - 
વીવાની બ્રાન્ડ સ્ટ્રેટેજી હેડ Yogendra Sriramula એ બતાવ્યુ કે, કંપનીએ સ્માર્ટફોનમાં કલર ચેન્જીંગ ટેકનોલૉજીનો ઉપયોગ કર્યો છે, જે અન્ય બ્રાન્ડથી આને યૂનિક બનાવે છે. બેસ્ટ રીતે તમે સમજી શકો એટલા માટે અમે અહીં એક વીડિયો એડ કરી રહ્યાં છીએ. 

સ્પેક્સ 
વીવોના આ નવા ફોન Vivo Y100 માં તમને 6.8 ઇંચની એમૉલેડ ડિસ્પ્લે મળશે, જે 90hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્માર્ટફોન મીડિયાટેક ડાયમેન્સિટી 900 પ્રૉસેસરની સાથે આવે છે, જેમાં તમને 8GB ની રેમ મળે છે. Vivo Y100માં 5000 એમએચની બેટરી 44 વૉટના ફાસ્ટ ચાર્જિંગની સાથે આવે છે, આમાં તમને એન્ડ્રોઇડ 13 OS મળે છે. 

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
Embed widget