શોધખોળ કરો

Whatapp chat:શું આપની whatappની ચેટ કોઇ વાંચી શકે છે, આ ટ્રીકથી જાણો

Whatapp chat:સામાન્ય રીતે તો whatappને હેક કરવું મુશ્કેલ છે. અમે આપને કેટલીક એવી ટ્રિક બતાવીશું, જે ખૂબ જ બેઝિક છે. જેનો કોઇ ખોટા ઇરાદા માટે આપની વિરૂદ્ધ ઉપયોગ કરી શકે છે.

Whatapp chat:સામાન્ય રીતે તો whatappને હેક કરવું મુશ્કેલ છે. અમે આપને કેટલીક એવી ટ્રિક બતાવીશું, જે ખૂબ જ બેઝિક છે. જેનો કોઇ ખોટા ઇરાદા માટે આપની વિરૂદ્ધ ઉપયોગ કરી શકે છે.

પહેલી ચીજ તો એ છે કે, આપ જલ્દીથી આપના whatappમાં જઇને ચેક કરો કે આપનું વ્હોટસએપ કોઇ એક્સસ તો નથી કર્યું.તે જાણવા માટે વ્હોટસએપ સેટિંગ્સમાં જઇને વ્હોટસએપ વેબ/ડેસ્કટોપ ટેપ કરો.

જો આપને whatapp ઓપન ન કર્યું હોય તો જો તે લોગ ઇન બતાવતું હોય તો સમજી લો કે આપની ચેટસ કોઇ બીજુ પણ વાંચી રહ્યું છે. સૌથી પહેલા આપે એ કામ કરાનું છે કે, તેના લોગ આઉટ કરી લો. ગૂગલ પ્લે સ્ટોર પર આ પ્રકારના અનેક એપ છે. તે whatappના ફીચર્સના ફાયદો ઉઠાવે છે. આપનું કોઇ પરિચિત આપનું whatapp એક્સસ કરી શકે છે અને આપને જાણ પણ નહીં હોય.

જો કે આ કામ કરવા માટે અટેકરને ટાર્ગેટ ડિવાઇસનું ફિઝિકલ એક્સેસની જરૂર પડે છે. સામાન્ય રીતે કોઇ એક મિનિટ માટે પણ પોતાના મોબાઇલ કોઇને આપવા માટે સંકોચ અનુભવે છે. જો કે થોડી મિનિટમાં જ આપના મોબાઇલથી મોબાઇલ વેબ એક્સેસ થઇ શકે છે. આ મુદ્દે સાવધાન રહેવું જરૂરી છે.

વ્હોટસએપ સ્પાઇ કરવાનો બીજો સરળ વિકલ્પ એ છે કે, કેટલીક વખત એટેકર ટાર્ગેટના ડિવાઇનું એક્સેસ કરી લે છે. અહીં અટેકર કોઇપણ હોઇ શકે છે. જે આપનો નજીકની, આસપાસની પરિચિત વ્યક્તિ પણ હોઇ શકે છે.તે બદઇરાદાથી આપનો ફોન લઇને  ચેટને ડાયરેક્ટ તેમના ઇમેલ પર એક્સપોર્ટ કરી શકે છે. આપને જણાવી દઇએ કે આ કામ કરવામાં માત્ર થોડી સેકન્ડનો જ સમય લાગે છે.

WhatsApp OTP સ્કેમ શું છે?

આ સ્કેમ હાલ ચર્ચામાં છે. જો કે અટેકર આ પહેલા પણ તેનો ઉપયોગ કરતા આવ્યાં છે. આ સ્કેમની હેઠળ અટેકર્સ ખુદને ઇમરજન્સીમાં બતાવીને આપના ફોન પર પ્રાપ્ત ઓટીપી માંગે છે. જે ઓટીપી આપના WhatsAppની હોય છે. જેની મદદથી  તે એક્સેસ કરવાની કોશિશ કરે છે. આ રીતે તે આપનું એકાઉન્ટ હેક કરી શકે છે. જો થોડા સમય માટે પણ તેમને આપનું અકાઉન્ટ હાંસિલ કર્યું હશે તોતે બધી જ ચેટ તેમના ઇમેઇલ આઇડી પર એક્સપોર્ટ કરી શકે છે. આ રીતે તે આપને બ્લેક મેઇલ પણ કરી શકે છે.

આ પણ વાંચો

ટોપ સ્ટોરી

ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Xiaomi 18 Pro Max લોન્ચ: બન્ને બાજુ સ્ક્રીન સાથે મળશે પ્રાઇવસી ડિસ્પ્લે, જાણો કિંમત અને ફીચર્સ
Xiaomi 18 Pro Max લોન્ચ: બન્ને બાજુ સ્ક્રીન સાથે મળશે પ્રાઇવસી ડિસ્પ્લે, જાણો કિંમત અને ફીચર્સ
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લાગવગશાહી નહીં ચાલે
Hun To Bolish | હું તો બોલીશ | ગરબાને લઈ વિવાદ કેમ ?
Rajkot News | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના,એક જ પરિવારના ત્રણ સભ્યના મોત
Noida Bus Fire: ગ્રેટર નોઈડામાં ડબલ ડેકર બસમાં લાગી આગ, 9 લોકોના મોત
Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ કેટલા કાંડ !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
ગાંધીનગર મનપા ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 19 ઉમેદવારોના નામ જાહેર
ગાંધીનગર મનપા ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 19 ઉમેદવારોના નામ જાહેર
Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું
Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું
'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ
'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ
આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો, 15 રનમાં ચાર વિકેટ ગુમાવી, શરમજનક હાર
આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો, 15 રનમાં ચાર વિકેટ ગુમાવી, શરમજનક હાર
8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
કમલજીત-સુરુચીએ એશિયન રેકોર્ડ તોડીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમમાં ગોલ્ડ જીત્યો
કમલજીત-સુરુચીએ એશિયન રેકોર્ડ તોડીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમમાં ગોલ્ડ જીત્યો
Embed widget