શોધખોળ કરો

WhatsAppમાં આવી ગયુ આ ધાંસૂ ફિચર, હવે એકસાથે આટલા બધા મોબાઇલમાં ચલાવી શકાશે એક જ વૉટ્સએપ, જાણો ફિચર.....

આ ફિચરની મદદથી તમે ચાર ડિવાઇસમાં એક વૉટ્સએપ એકાઉન્ટ ચલાવી શકશો. ખાસ વાત એ છે કે, આમા મેઇન ડિવાઇસમાં જો નેટ બંધ પણ છે તો પણ બીજા ડિવાઇસમાં WhatsApp ચાલતુ રહેશે.  

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp યૂઝર્સને જે ફિચરનો ઇન્તજાર હતો તેને રૉલઆઉટ કરી દેવામાં આવ્યુ છે. જી હા, અમે વાત કરી રહ્યાં છીએ મલ્ટી ડિવાઇસ ફિચરની. કંપનીએ આના બીટા વર્ઝનને લૉન્ચ કરી દીધુ છે. આ ફિચરની મદદથી તમે ચાર ડિવાઇસમાં એક વૉટ્સએપ એકાઉન્ટ ચલાવી શકશો. ખાસ વાત એ છે કે, આમા મેઇન ડિવાઇસમાં જો નેટ બંધ પણ છે તો પણ બીજા ડિવાઇસમાં WhatsApp ચાલતુ રહેશે.  

અત્યારે આ લોકો માટે છે અવેલેબલ-
WhatsApp ચીફ વિલ કૈથકાર્ટે એપના અપડેટેડ મલ્ટી-ડિવાઇસ ફિચર મીટે એક લિમીટેડ પબ્લિક બીટા ટેસ્ટિંગની જાહેરાત કરી છે. હાલ આ બીટા ટેસ્ટર્સના એક ખાસ ગૃપ માટે અવેલેબલ છે જે WhatsAppના બીટા પ્રૉગ્રામનો ભાગ છે. કૈથકાર્ટ અનુસાર જલ્દી જ આને ગ્લૉબલ લેવલ પર રૉલઆઉટ કરી દેવાશે.  

ચાર ડિવાઇસમાં ચાલી શકશે WhatsApp- 
મીડિયા રિપોર્ટ અનુસાર, WhatsApp Multi Device ફિચર અંતર્ગત યૂઝ્સ મેઇન ડિવાઇસ ઉપરાંત ત્રણ એડિશનલ ડિવાઇસ પર એક WhatsApp ચલાવી શકશે. રિપોર્ટમાં એ પણ બતાવવામાં આવ્યુ છે કે આ ફિચરના કારણે શરૂઆતમાં પરફોર્મન્સ અને ક્વૉલિટીને લઇને યૂઝ્સને થોડી પરેશાની થઇ શકે છે, પરંતુ સમય સાથે બધુ બરાબર થઇ જશે. કૈથકાર્ટ અનુસાર જલ્દી જ આને ગ્લૉબલ લેવલ પર રૉલઆઉટ કરી દેવાશે.  

ઇન્ટરનેટ વિના થશે કામ- 
રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે આ ફિચર મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફિચરનો યૂઝ કરવા માટે યૂઝર્સને એપનુ લેટેસ્ટ વર્ઝન ડાઉનલૉડ કરવુ પડશે. આ ઉપરાંત ખાસ વાત એ છે કે, લિંક કરવામાં આવેલુ એડિશનલ ડિવાઇસ, મેન ડિવાઇસ પર એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન વિના પણ ચાલી શકશે. મતલબ એકવાર બીજા ડિવાઇસથી કનેક્ટ કર્યા બાદ તમે ઇચ્છો તો મેન ડિવાઇસથી ઓફલાઇન થઇ શકો છો. ઓફલાઇન થયા બાદ પણ એડિશનલ ડિવાઇસીસમાં વૉટ્સએપ ચાલતુ રહશે. 

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Embed widget