શોધખોળ કરો

WhatsApp લાવી રહ્યું છે ધાંસુ ફિચર, હવે નંબર વગર પણ કરી શકાશે ચેટ, ફક્ત આ લોકોને જ મળશે લાભ

Tech News: ટૂંક સમયમાં તમે નંબરની આપલે કર્યા વગર WhatsAppમાં એકબીજા સાથે કનેક્ટ થઈ શકશો. કંપની યુઝરનેમ ફીચર પર કામ કરી રહી છે અને તે વેબ બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ થવાનું શરૂ થઈ ગયું છે.

Tech News: ટૂંક સમયમાં તમે નંબરની આપલે કર્યા વગર WhatsAppમાં એકબીજા સાથે કનેક્ટ થઈ શકશો. કંપની યુઝરનેમ ફીચર પર કામ કરી રહી છે અને તે વેબ બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ થવાનું શરૂ થઈ ગયું છે. યુઝરનેમ ફીચર હેઠળ તમે કોઈપણ વ્યક્તિને તેના યુઝરનેમની મદદથી તમારા વોટ્સએપમાં એડ કરી શકો છો અને પછી તેની સાથે ચેટ કરી શકો છો. તમે તમારા યુઝરનેમની મદદથી જે લોકોને એડ કરશો તેમની કોન્ટેક્ટ ડિટેલ્સ તમે જોઈ શકશો નહીં. એટલે કે તમને તેમનો મોબાઈલ નંબર દેખાશે નહીં. હાલમાં આ ફીચર ફક્ત વેબ બીટા યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. અગાઉ આ ફીચર એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ સાથે પણ જોવા મળતું હતું.

કંપની વેબ યુઝર્સ માટે સ્ટેટસ અપડેટ્સ અને ડાર્ક ઈન્ટરફેસ પર પણ કામ કરી રહી છે

આ અપડેટ વિશેની માહિતી વોટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઇટ Wabetainfo દ્વારા શેર કરવામાં આવી છે. વેબસાઇટ પરથી એક તસવીર પણ પોસ્ટ કરવામાં આવી છે જે અમે તમારી સુવિધા માટે અહીં પોસ્ટ કરી રહ્યા છીએ. યુઝરનેમ સિવાય કંપની વેબ યુઝર્સ માટે સ્ટેટસ અપડેટ્સ અને ડાર્ક ઈન્ટરફેસ પર પણ કામ કરી રહી છે. ટૂંક સમયમાં જ વેબ યુઝર્સ તેમના લેપટોપ અથવા ડેસ્કટોપ પરથી મોબાઈલ વગર સ્ટેટસ અપડેટ્સ સીધા શેર કરી શકશે. માત્ર મીડિયા જ નહીં પરંતુ તમે ટેક્સ્ટ સ્ટેટસ પણ પોસ્ટ કરી શકશો.

WhatsApp લાવી રહ્યું છે ધાંસુ ફિચર, હવે નંબર વગર પણ કરી શકાશે ચેટ, ફક્ત આ લોકોને જ મળશે લાભ

વપરાશકર્તા યુઝરનેમ બદલી શકશે
વોટ્સએપનું યુઝરનેમ ફીચર લોકોની પ્રાઈવસી સુધારવામાં મદદ કરશે. યુઝરનેમ ફીચર અન્ય સોશિયલ મીડિયા એપ્સની જેમ કામ કરશે અને દરેક વ્યક્તિનું યુનિક યુઝરનેમ હશે. વેબસાઇટ અનુસાર, તમે તમારું યુઝરનેમ પણ બદલી શકશો. જો કે, આ માટે સમય મર્યાદા શું હશે તે હજુ સુધી જાણી શકાયું નથી. કહેવાનો અર્થ એ છે કે અન્ય એપ્સમાં યુઝરનેમ બદલવાનો સમયગાળો છે. જો તમે આજે તમારું નામ બદલ્યું છે તો તમે તેને નિશ્ચિત સમય પછી જ બદલી શકો છો. વોટ્સએપમાં પણ આવું જ કંઈક થશે કે કેમ તે જોવું રહ્યું. જલદી અમને આ વિષય પર અપડેટ મળશે, અમે તેને તમારી સાથે શેર કરીશું.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

ટોપ સ્ટોરી

15 હજાર રુપિયાના બજેટમાં 5G ફોન, Itel City 300 માં શું મળશે?
15 હજાર રુપિયાના બજેટમાં 5G ફોન, Itel City 300 માં શું મળશે?
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
એરટેલનો ગ્રાહકોને મોટો ફાયદો: TRAI ના આદેશથી લોન્ચ કર્યા 3 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
એરટેલનો ગ્રાહકોને મોટો ફાયદો: TRAI ના આદેશથી લોન્ચ કર્યા 3 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ

વિડિઓઝ

Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ
Bhavnagar Police: ભાવનગરમાં પોલીસ કર્મીની પીટાઈકાંડમાં મોટા સમાચાર, બુટલેગરની ધરપકડ
Navaratri | અમદાવાદમાં મંડળી ગરબામાં બબાલને લઇ અપડેટ, 'મેદાનમાં તલવારો અને ધોકા ઉછળ્યા'
Surat | સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી, પરિવાર સાથે જઇ રહ્યાં હતા તે સમયે બાઇક ચાલકે કરી મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો
દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો
જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો જબ્બર ધસારો: એન્કર બુકમાં 30 ગણી વધુ માંગ
જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો જબ્બર ધસારો: એન્કર બુકમાં 30 ગણી વધુ માંગ
Embed widget