શોધખોળ કરો

Tips: વૉટ્સએપના મૉસ્ટ સિક્રેટ-5 ફિચર્સ, યૂઝ કરશો તો તમારું કામ થઇ જશે આસાન

WhatsApp Tips: આજના આર્ટિકલમાં અમે તમને WhatsAppના પાંચ સૌથી મહત્વપૂર્ણ પ્રાઈવસી ફિચર્સ વિશે જણાવીશું, જે તમારે જાણવા ખુબ જ જરૂરી છે....

WhatsApp And Tech Tips: વૉટ્સએપનો ઉપયોગ આજે વિશ્વના બે અબજથી વધુ લોકો કરે છે. વૉટ્સએપનો ઉપયોગ ઓફિશિયલ મેસેજ માટે પણ થવા લાગ્યો છે. જો તમે આ સમાચાર વાંચી રહ્યા છો તો અમે માની લઈએ છીએ કે તમે પણ વૉટ્સએપનો ઉપયોગ કરતા હશો. WhatsApp આજે વિશ્વની સૌથી મોટી મલ્ટીમીડિયા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે જેના દ્વારા તમે કોઈને પણ ફોટો, વીડિયો, ડૉક્યૂમેન્ટ કે અન્ય કોઈ પણ ફાઇલ મોકલી શકો છો, પરંતુ શું તમે જાણો છો કે WhatsAppમાં પ્રાઈવસી ફિચર્સ શું છે? કદાચ નહીં, આજના આર્ટિકલમાં અમે તમને WhatsAppના પાંચ સૌથી મહત્વપૂર્ણ પ્રાઈવસી ફિચર્સ વિશે જણાવીશું, જે તમારે જાણવા ખુબ જ જરૂરી છે....

વૉટ્સએપના ટૉપ સિક્રેટ ફિચર્સ - 

એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન: - 
WhatsApp પરના તમામ મેસેજ, કૉલ્સ, ફોટા, વીડિયો અને અન્ય પ્રકારની માહિતી એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે, એટલે કે તમે અને તમે જે વ્યક્તિ મોકલી રહ્યાં છો તે જ તેને જોઈ શકે છે.

બ્લૂ ટિક (રીડ રિસિપ્ટ્સ): - 
તેની મદદથી તમે નક્કી કરી શકો છો કે કોઈએ મોકલેલ મેસેજ તમારા દ્વારા વાંચવામાં આવ્યો છે કે નહીં. જો કે, જો તમે આ ફિચર ચાલુ કરો છો, તો તમે એ જોઈ શકશો નહીં કે અન્ય લોકોએ તમારા મેસેજ વાંચ્યા છે કે નહીં.

સ્ટેટસ પ્રાઇવસી: - 
તમે નક્કી કરી શકો છો કે તમારા સ્ટેટસ અપડેટ્સ કોણ જોઈ શકે છે. આને "માય કૉન્ટેક્સ," "માય કૉન્ટેક્ટ્સ એક્સેપ્ટ..." અથવા "ઓનલી શેર મી..." પર સેટ કરી શકાય છે.

ગૃપ સેટિંગ્સઃ - 
આ ફિચરનો ઉપયોગ કરીને તમે નક્કી કરી શકો છો કે તમને ગૃપમાં કોણ એડ કરી શકે છે. આ માટે તમારી પાસે "Everyone," "My Contacts," અને "My Contacts Except..." વિકલ્પો છે.

ટૂ-સ્ટેપ વેરિફિકેશન: -

આ ફિચર તમને વધારાનું સુરક્ષા સ્તર પ્રદાન કરે છે. તેને સક્ષમ કર્યા પછી તમારે WhatsAppમાં લૉગ ઇન કરવા માટે 6-અંકનો પિન કોડ દાખલ કરવો પડશે.

આ પણ વાંચો

1 ઓકટોબરથી બદલાઈ જશે નયમો! તમારા વિસ્તારમાં કઈ ટેલિકોમ કંપની સેવા પૂરી પાડે છે? આ રીતે તમને ખબર પડશે 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Embed widget