શોધખોળ કરો

WhatsApp સ્ટેટ્સ અને ચેનલમાં જોવા મળી રહી છે જાહેરાતો, હાઈડ અને મેનેજ કરવા અપનાવો આ રીત

WhatsApp:મેટાની માલિકીની મેસેજિંગ એપ વોટ્સએપે યુઝર્સને જાહેરાતો બતાવવાનું શરૂ કરી દીધું છે

WhatsApp: મેટાની માલિકીની મેસેજિંગ એપ વોટ્સએપે યુઝર્સને જાહેરાતો બતાવવાનું શરૂ કરી દીધું છે. તાજેતરના વર્ષોમાં વોટ્સએપમાં આ સૌથી મોટો ફેરફાર છે અને હવે યુઝર્સને ચેનલ અને સ્ટેટસમાં જાહેરાતો જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભારત સહિત ઘણા દેશોમાં પહેલાથી જ રોલઆઉટ થઈ ગયું છે. હાલમાં ચેટ્સ સંપૂર્ણપણે એડ-ફ્રી છે. પરંતુ આ ફેરફાર સ્પષ્ટ કરે છે કે મેટાએ વોટ્સએપનું મોનેટાઈઝેશન કરવા તરફ પગલાં લીધાં છે.

છેલ્લા કેટલાક દિવસોમાં જાહેરાતો દેખાવા લાગી છે

ઘણા યુઝર્સે છેલ્લા કેટલાક દિવસોમાં સ્ટેટસ અપડેટ્સ અને ચેનલોમાં પ્રમોશનલ પોસ્ટ્સ જોવાની જાણ કરી છે. ઘણા યુઝર્સે વોટ્સએપની નવી જાહેરાત નીતિ અંગે ઇન-એપ નોટિફિકેશન મળવાની પણ જાણ કરી છે. નોંધનીય છે કે મેટાએ પહેલાથી જ પુષ્ટી કરી છે કે વોટ્સએપ સ્ટેટસમાં જાહેરાતો દેખાશે અને હવે તે વધુ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહી છે. વોટ્સએપ કહે છે કે આ જાહેરાતો લોકોને વ્યવસાયો શોધવામાં અને એપ્લિકેશનમાંથી સીધા ઉત્પાદનો અને સેવાઓ વિશે વાતચીત કરવામાં મદદ કરશે. યુઝર્સઓની ખાનગી ચેટ્સ, કોલ્સ અને સ્ટેટસનો ઉપયોગ એડ ટારગેટિંગ માટે કરવામાં આવશે નહીં અને પહેલાની જેમ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે.

યુઝર્સ પાસે કયા વિકલ્પો છે?

જ્યારે કોઈ જાહેરાત દેખાય છે ત્યારે યુઝર્સે એડવરટાઈઝરની પ્રોફાઇલ જોઈ શકે છે અને તેની પ્રોડક્ટ અને સર્વિસ અંગે વધુ જાણકારી લઈ શકે છે. સાથે જ એડને હાઈડ  અને રિપોર્ટ કરવાનો ઓપ્શન પણ મળે છે. જો કોઈ યુઝર્સ જાહેરાત હાઈડ કરવા માંગે છે તો તેણે સ્પોન્સર્ડ લેબલ પર ટેપ કરવું પડશે. બાદમાં હાઈડ એડ પર ટેપ કરો અને થ્રી-ડોટ મેનું પર જઈને એડ હાઈડ કરી શકો છો. જો કોઈ યુઝર્સ જાહેરાતોને મેનેજ કરવા માંગે છે તો તેમણે સેટિંગ્સમાં જવું પડશે અને એકાઉન્ટ સેન્ટરમાં જવું પડશે, એકાઉન્ટ સેટિંગ્સ ખોલવી પડશે અને એડ પ્રેફરન્સ સેટ કરી શકે છે.

ફેક ન્યૂઝ અને અફવાઓ ફેલાવવી એ ગંભીર ગુનો હોઈ શકે છે

WhatsApp પર મેેસેજ  ફોરવર્ડ કરવા સામાન્ય છે, પરંતુ જો આ મેસેજમાં અફવાઓ, દ્વેષપૂર્ણ ભાષણ અથવા ખોટી માહિતી હોય, તો તે સમસ્યાઓનું કારણ બની શકે છે. ભારતમાં, ફેક સમાચાર ફેલાવવા એ IT કાયદા અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ સજાપાત્ર ગુનો છે. જો તમારો ફોરવર્ડ કરેલો મેસેજ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડે છે, રમખાણો ઉશ્કેરે છે અથવા કોઈની છબી ખરાબ કરે છે, તો પોલીસ તમારી સામે કાર્યવાહી કરી શકે છે. ઘણા કિસ્સાઓમાં, ફક્ત એક જ મેસેજ ફોરવર્ડ કરવા બદલ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit Live: પીએમ મોદીએ સોમનાથ મહાદેવનો કર્યો જલાભિષેક, જનસભાને કરશે સંબોધિત
PM Modi Gujarat Visit Live: પીએમ મોદીએ સોમનાથ મહાદેવનો કર્યો જલાભિષેક, જનસભાને કરશે સંબોધિત
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
અમેરિકાએ સીરિયા પર કર્યો ભીષણ હુમલો, ISISને બનાવ્યું નિશાન, હૉકઆઈ ઓપરેશન દ્રારા ટ્રમ્પનો કડક સંદેશ
અમેરિકાએ સીરિયા પર કર્યો ભીષણ હુમલો, ISISને બનાવ્યું નિશાન, હૉકઆઈ ઓપરેશન દ્રારા ટ્રમ્પનો કડક સંદેશ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
Advertisement

વિડિઓઝ

Somnath Swabhiman Parv: સોમનાથમાં 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રા બાદ PM મોદીએ મહાદેવની કરી પૂજા
PM Modi join Shaurya Yatra: 108 અશ્વ સાથેની શૌર્યયાત્રામાં જોડાયા PM મોદી
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit Live: પીએમ મોદીએ સોમનાથ મહાદેવનો કર્યો જલાભિષેક, જનસભાને કરશે સંબોધિત
PM Modi Gujarat Visit Live: પીએમ મોદીએ સોમનાથ મહાદેવનો કર્યો જલાભિષેક, જનસભાને કરશે સંબોધિત
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો 2 દિવસના સંપૂર્ણ કાર્યક્રમની ડિટેલ
અમેરિકાએ સીરિયા પર કર્યો ભીષણ હુમલો, ISISને બનાવ્યું નિશાન, હૉકઆઈ ઓપરેશન દ્રારા ટ્રમ્પનો કડક સંદેશ
અમેરિકાએ સીરિયા પર કર્યો ભીષણ હુમલો, ISISને બનાવ્યું નિશાન, હૉકઆઈ ઓપરેશન દ્રારા ટ્રમ્પનો કડક સંદેશ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
Embed widget