શોધખોળ કરો

માઠા સમાચાર, 1લી જાન્યુઆરીથી આ Android Smartphones માં નહીં ચાલે WhatsApp, જોઇલો લિસ્ટ...

Whatsapp Users Bad News: 1 જાન્યુઆરી, 2025 થી WhatsApp આ ફોન માટે પોતાનો સપોર્ટ બંધ કરવા જઇ રહી છે

Whatsapp Users Bad News: નવા વર્ષની શરૂઆતથી લાખો એન્ડ્રોઈડ ફોન પર WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. વાસ્તવમાં, મેટાની માલિકીની આ એપ જૂની ઓપરેટિંગ સિસ્ટમવાળા એન્ડ્રોઇડ ફોન માટે પોતાનો સપોર્ટ બંધ કરી રહી છે. આવું લગભગ દર વર્ષે થાય છે, જ્યારે WhatsApp જૂની ઓપરેટિંગ સિસ્ટમ માટે તેનો સપોર્ટ બંધ કરે છે. નવી ફેસિલિટીઝ જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતી નથી અને કેટલીકવાર આ સુરક્ષા કારણોસર કરવામાં આવે છે.

એન્ડ્રોઇડના આ વર્ઝન પર બંધ થઇ જશે WhatsApp  
જો તમે હજુ પણ એન્ડ્રોઇડના કિટકેટ વર્ઝનનો ઉપયોગ કરો છો તો તે તમારા માટે મુશ્કેલ બનશે. WhatsApp 10 વર્ષ પહેલા આવેલા આ વર્ઝન પર તેનો સપોર્ટ બંધ કરવા જઈ રહ્યું છે. આનો અર્થ એ થયો કે 1 જાન્યુઆરી, 2025 પછી વૉટ્સએપ કિટકેટ વર્ઝનવાળા ફોન પર ચાલી શકશે નહીં. જો તમે આ કરવાનું બંધ કરવા માંગો છો, તો તમારે તમારી ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવી પડશે અથવા નવો ફોન ખરીદવો પડશે.

આ ફોનમાં નહીં ચાલે WhatsApp 

1 જાન્યુઆરી, 2025 થી WhatsApp આ ફોન માટે પોતાનો સપોર્ટ બંધ કરવા જઇ રહી છે - 

Samsung- ગેલેક્સી S3. ગેલેક્સી નૉટ 2, ગેલેક્સી Ace 3, ગેલેક્સી S4 Mini
HTC- વન X, વન X+, ડિઝાયર 500, ડિઝાયર 601
સોની - એક્સપીરિયા Z, એક્સપીરિયા SP, એક્સપીરિયા T, એક્સપીરિયા V
LG- ઓપ્ટિમસ G, નેક્સસ 4, G2 Mini, L90
મોટોરોલા - મોટો G, Razr HD, મોટો E 2014

આ માટે અપડેટ કરવું જરૂરી 
WhatsAppના નવા ફિચર્સનો ઉપયોગ કરવા માટે એપને અપડેટ કરતા રહેવું જરૂરી છે. તે સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે. બગ્સને દૂર કરવા માટે કંપની સુરક્ષા અપડેટ્સ જાહેર કરતી રહે છે. જો એપ અપડેટ ન કરવામાં આવે તો આ બગ્સ નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે એપનો ઉપયોગ કરવાનો અનુભવ બગડવાનો અને અંગત માહિતીની ચોરીનો પણ ભય રહે છે.

આ પણ વાંચો

Tech: ઇન્ટરનેટ કનેક્શન વિના જોવા છે YouTube વીડિયો ? આ રીતે કરો ડાઉનલૉડ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત

વિડિઓઝ

Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget