નવા વર્ષમાં WhatsApp લાવી રહ્યું છે આ ખાસ ફિચર, બે કામ થશે એકસાથે, જાણો........
યૂઝર્સને અત્યારે એપ પર આ બન્ને કામો અલગ-અલગ વોટ્સએપ પર કરે છે, પરંતુ જ્યારે આ ફિચર આવશે ત્યારે તે સેન્ડ પર સ્ટેટસ સેટ કરવાનો ઓપ્શન દેખાશે.
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ હવે નવા વર્ષમાં કેટલાક ખાસ ફિચર લઇને આવી રહી છે, આમાં એક ફિચર એવુ છે જે વૉટ્સએપ ચેટિંગની સ્ટાઇલને બદલી નાંખશે. આ ફિચરની મદદથી યૂઝર્સ કૉન્ટેક્ટ્સને તસવીરો અને વીડિયો મોકલતી વખતે તેમનુ વૉટ્સએપ સ્ટેટસ પણ જોઇ શકશે. આ ફિચર હાલ ટેસ્ટિંગ મૉડમાં છે, કંપની નવા વર્ષમાં યૂઝર્સને આ ફિચરની ગિફ્ટ આપી શકે છે.
યૂઝર્સને અત્યારે એપ પર આ બન્ને કામો અલગ-અલગ વોટ્સએપ પર કરે છે, પરંતુ જ્યારે આ ફિચર આવશે ત્યારે તે સેન્ડ પર સ્ટેટસ સેટ કરવાનો ઓપ્શન દેખાશે. જે તે જ સમયે સ્ટેટસ સેટ કરવાની મંજૂરી આપશે. ખાસ વાત છે કે આ કંપની આ ફિચર એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવશે.
વૉટ્સએપ પર નજર રાખનારી વેબસાઇટ WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsApp આ ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે WhatsApp કસ્ટમાઇઝ વ્યક્તિગત સંપર્કો માટે આ ફોટો-વીડિયો ચેટમાં મોકલતી વખતે સ્ટેટસ સેટ કરવાની સુવિધા પણ આપી શકે છે. આ ફિચર ટૂંક સમયમાં એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવશે. યૂઝર્સને અત્યારે એપ પર આ બન્ને કામો અલગ-અલગ વોટ્સએપ પર કરે છે, પરંતુ જ્યારે આ ફિચર આવશે ત્યારે તે સેન્ડ પર સ્ટેટસ સેટ કરવાનો ઓપ્શન દેખાશે. જે તે જ સમયે સ્ટેટસ સેટ કરવાની મંજૂરી આપશે. ખાસ વાત છે કે આ કંપની આ ફિચર એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવશે.
વૉટ્સએપ પર નજર રાખનારી વેબસાઇટ WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsApp આ ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે WhatsApp કસ્ટમાઇઝ વ્યક્તિગત સંપર્કો માટે આ ફોટો-વીડિયો ચેટમાં મોકલતી વખતે સ્ટેટસ સેટ કરવાની સુવિધા પણ આપી શકે છે. આ ફિચર ટૂંક સમયમાં એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવશે.
આ પણ વાંચો---
આ 5 રાશિ પર છે શનિની દૃષ્ટી, જાણો શું રહેશે પ્રભાવ, દુષ્પ્રભાવને દૂર કરવા આ રીતે કરો આ ઉપાય