શોધખોળ કરો

Donald Trump Reciprocal Tariff: શું મોબાઇની કિંમત વધશે કે ઘટશે? જાણો ટ્રમ્પના ટેરિફથી કેવી થશે અસર

Donald Trump Reciprocal Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં 'રેસિપ્રોકલ ટેરિફ' લાગુ કરવાની જાહેરાત કરી છે. અમેરિકા હવે આ નવા ટેરિફ હેઠળ ભારતમાંથી આયાત કરી શકશે.

Donald Trump Reciprocal Tariff: અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં 'રેસિપ્રોકલ ટેરિફ' લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નવા ટેરિફ હેઠળ અમેરિકા હવે ભારતમાંથી આયાત થતા સામાન પર 26% સુધીની ડ્યુટી વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. હવે એ જોવાનું રસપ્રદ છે કે ટ્રમ્પના આ નિર્ણયની ભારત પર કેટલી અસર થશે. ટ્રમ્પના ટેરિફની અસર ખાસ કરીને મોબાઈલ ફોનની નિકાસના ક્ષેત્રમાં જોવા મળી શકે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ટ્રમ્પના આ નવા ટેરિફની એપલ જેવી કંપનીઓ પર વધુ અસર પડશે કારણ કે આ કંપનીઓ ભારતથી અમેરિકામાં મોટી માત્રામાં ફોન મોકલે છે. અહેવાલો અનુસાર, એપલ ભારતમાંથી મોબાઈલ નિકાસમાં લગભગ 70% હિસ્સો ધરાવે છે.

શું ભારતને નુકસાન થશે?

ટ્રમ્પના ટેરિફમાં વધારાથી ભારતથી અમેરિકા મોકલવામાં આવતા ઈલેક્ટ્રોનિક સામાનની કિંમતમાં વધારો થશે. તમને જણાવી દઈએ કે, આ ટેરિફ પહેલા ભારત આ સામાન પર કોઈ ડ્યૂટી ચૂકવતું ન હતું, પરંતુ ટ્રમ્પના આ નિર્ણય બાદ હવે ભારતે અમેરિકાને જે પણ ઈલેક્ટ્રોનિક સામાન મોકલશે તેના પર ભારતે સંપૂર્ણ 26 ટકા ડ્યૂટી ચૂકવવી પડશે. જોકે, ઊંચા ખર્ચને કારણે ભારતીય ઈલેક્ટ્રોનિક સામાનની માંગમાં ઘટાડો થઈ શકે છે, જેના કારણે ભારતીય કંપનીઓને નુકસાન થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2024માં, ભારતે લગભગ $11.1 બિલિયનના ઈલેક્ટ્રોનિક સામાનની નિકાસ કરી હતી, જેમાં સૌથી મોટો હિસ્સો મોબાઈલ ફોનનો હતો.

ભારત કેટલો ચાર્જ લે છે?

એવું નથી કે, માત્ર અમેરિકા જ ભારતીય સામાન પર ડ્યુટી લાદી રહ્યું છે. ભારત અમેરિકન સામાન પર પણ ડ્યુટી લાદે છે. ભારત હાલમાં યુએસથી આવતા સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર લગભગ 15% મૂળભૂત કસ્ટમ ડ્યુટી અને 1.5% સરચાર્જ વસૂલે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે રેસિપ્રોકલ ટેરિફનો અર્થ એ છે કે એક દેશ જે પણ ડ્યૂટી લગાવે છે, બીજા દેશે પણ તે જ લગાવવી જોઈએ, પરંતુ ટ્રમ્પના 26% ટેરિફ તેનું ઉલ્લંઘન કરે છે.

 

એપલને વધુ અસર થશે

ટ્રમ્પના આ નવા ટેરિફની સૌથી મોટી અસર એપલ જેવી મોટી કંપની પર પડી શકે છે. કારણ કે એપલ ભારતમાંથી ઈલેક્ટ્રોનિક સામાનની સૌથી મોટી નિકાસકાર છે. કંપની ભારતમાં iPhone બનાવે છે અને તેને અમેરિકા સહિત અન્ય દેશોમાં મોકલે છે. હવે ટ્રંક ટેરિફની અસર Apple iPhone પર જોવા મળશે અને iPhoneના વેચાણ પર પણ અસર પડી શકે છે.

 

ટોપ સ્ટોરી

દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Embed widget