શોધખોળ કરો

મોટોરોલાના ફોનમાં આપ પેઇન્ટિંગ બનાવી શકો છો અને નોટ્સ પણ લખી શકો છો, ઓફર અને કિંમત

મોટોરોલાએ ભારતમાં બીજો ફોન લૉન્ચ કર્યો છે જેમાં તમને બિલ્ટ-ઇન સ્ટાઈલસ મળે છે જેની મદદથી તમે પેઇન્ટિંગ બનાવી શકો છો અને નોટ્સ પણ લખી શકો છો

મોટોરોલાએ ભારતમાં બીજો ફોન લૉન્ચ કર્યો છે જેમાં તમને બિલ્ટ-ઇન સ્ટાઈલસ મળે છે જેની મદદથી તમે પેઇન્ટિંગ બનાવી શકો છો અને નોટ્સ પણ લખી શકો છો. આ કિંમતમાં આ પહેલો ફોન છે જેમાં આ ફીચર ઉપલબ્ધ છે, જે તેને વધુ ખાસ બનાવે છે. લોન્ચ ઓફરની સાથે કંપની ફોન પર ખાસ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

મોટોરોલાનો વધુ એક નવો ફોન ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેને કંપનીએ Motorola Edge 60 Stylus તરીકે રજૂ કર્યો છે. આ સ્માર્ટફોન Snapdragon 7s Gen 2 પ્રોસેસર, 68W વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે પાવરફુલ 5,000mAh બેટરી અને 50-મેગાપિક્સલનો બ્રિલિયન્ટ ટ્રિપલ રિયર કેમેરા સાથે આવે છે. આટલું જ નહીં, ફોનમાં એક ખાસ બિલ્ટ-ઇન સ્ટાઈલસ છે જેની મદદથી તમે પેઇન્ટિંગ બનાવી શકો છો અને આ કિંમતના સેગમેન્ટમાં આ પ્રકારનો પહેલો સ્માર્ટફોન છે. ફોનને મજબૂત બનાવવા માટે, તેને કોર્નિંગ ગોરિલ્લા 3 ડિસ્પ્લે પ્રોટેક્શન, MIL-STD-810H ટકાઉપણું પ્રમાણપત્ર અને IP68 ડસ્ટ અને વોટર-રેઝિસ્ટન્ટ રેટિંગ મળી રહ્યું છે. ચાલો પહેલા જાણીએ ફોનની કિંમત

Motorola Edge 60 Stylusની કિંમત અને ઓફર

ભારતમાં Motorola Edge 60 Stylus ની કિંમત બેઝ 8GB + 256GB રેમ અને સ્ટોરેજ વેરિઅન્ટ માટે 22,999 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ ફોનને બે કલર ઓપ્શન પેન્ટોન જિબ્રાલ્ટર સી અને પેન્ટોન સર્ફ ધ વેબ કલર ઓપ્શનમાં રજૂ કર્યો છે. તમે 23 એપ્રિલે બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ, મોટોરોલા ઇન્ડિયાની વેબસાઇટ અને રિટેલ સ્ટોર્સ પરથી ડિવાઇસ ખરીદી શકશો.

કંપની કહે છે કે  ડિવાઇસ  પર વિશેષ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો જ્યાં ગ્રાહકો ફ્લિપકાર્ટ પર 1,000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે, જેનાથી હેન્ડસેટની કિંમત ઘટીને 21,999 રૂપિયા થઈ જશે. Axis Bank અને IDFC ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને સંપૂર્ણ સ્વાઇપ વ્યવહારો પર રૂ. 1,000નું ડિસ્કાઉન્ટ પણ મળશે. દરમિયાન, રિલાયન્સ જિયોના યુઝર્સ  ફોન ખરીદવા પર રૂ. 2,000 સુધીનું કેશબેક અને શોપિંગ, ફ્લાઇટ અને હોટેલ બુકિંગ ડીલ્સ સહિત રૂ. 8,000ના વધારાના લાભો પણ મેળવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget