શોધખોળ કરો
Heat Wave: સખત ગરમીમાં ફાટી શકે છે ઇયરફોન અને સ્માર્ટવૉચ, બ્લાસ્ટ થાય તે પહેલા કરો આ કામ
Heat Wave: તમારી સ્માર્ટવોચ, ઇયરફોન કે ફિટનેસ બેન્ડમાં લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ થાય છે. અતિશય ગરમીમાં તેમના વધુ ગરમ થવાનો ભય રહેલો છે
(તસવીર- એબીપી લાઇવ)
1/7

Heat Wave: ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. ઘણા રાજ્યોમાં ગરમીના મોજાની ચેતવણી પહેલાથી જ જારી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, આવનારા દિવસોમાં ગરમીની સ્થિતિ શું હશે તેનો અંદાજ પહેલેથી જ લગાવી શકાય છે.
2/7

સખત ગરમી ફક્ત તમારા શરીરને જ નહીં, પરંતુ ગરમી અને હીટવેવ તમારી પાસે રહેલા સ્માર્ટ ગેજેટ્સને પણ અસર કરે છે. તેમના વિસ્ફોટનું જોખમ પણ વધી જાય છે.
Published at : 15 Apr 2025 01:41 PM (IST)
આગળ જુઓ





















