શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: કોરોનાને હરાવશે હિંદુસ્તાન
ભારતમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ..સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ છે ત્યાં હવે ભારતથી વિદેશ જતા લોકો માટે હવે મુશ્કેલીનો સમય શરૂ થયો છે..સ્થિતિ બધેજ ખરાબ હોવાથી હવે કેટલાક દેશોએ ભારતીય મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે..



























