શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: મહામારી
કોરોના વધતા કેસ અને તેની ભયાનકતાએ સ્થિતિ કફોડી કરી નાખી છે...સારવાર માટે લોકો રઝળી રહ્યા છે...અને માહોલ સૌથી વધારે ખરાબ..કોરોનાના આ કાળમાં હવે વાત સ્પેનિશ ફ્લૂની પણ વાત કરીએ...ચિંતા હવે ઉભી થઈ છે કે કોરોના મહામારી સ્પેનિશ ફ્લૂને તો વટાવી નઈ જાય ને...કારણ કે સ્પેનિશ ફ્લૂમાં 50 કરોડ લોકો સંક્રમિત બન્યા હતા અને કોરોનામાં સંક્રમિતોનો આંકડો 14 કરોડને પાર પહોંચી ગયો છે..


























