શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશ: ગુજરાતની ચૂંટણીમાં 'પાકિસ્તાન'ના નામની એન્ટ્રી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે. હકિકતમાં ગુજરાતની ચૂંટણીમાં પાકિસ્તાનનો મુદ્દો ઉછાળવામાં આવતા રાજકારણ ગરમાયું છે. આ નિનૃવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીએ. અંબાજીમાં ભાજપની સભા દરમ્યાન આ નિવેદન સામે આવ્યું છે.
તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની તસવીર બદલી છે. પહેલા તોફાનો થતાં હતાં. ભાજપ સરકાર આવતા દંગા બંધ થઈ ગયા. ખેડૂતોની આવકમાં વધારો થયો છે. ગુજરાતના લોકોએ મન મનાવી લીધું છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવી. પાકિસ્તાન ગંભીરતા પૂર્વક ગુજરાતની ચૂંટણીઓ પર નજર રાખી રહ્યું છે
Tags :
Gujarati News Gujarat News World News Gujarat Assembly Election 2022 ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Live ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Liveબધા શો
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement