શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ ક્યારે મળશે સરકારી નોકરી
હું તો બોલીશઃ ક્યારે મળશે સરકારી નોકરી : ભણશે ગુજરાતનો નારો બહુ ગુંજ્યો પરંતુ ભણાવનારા તો હોવા જોઈએ. ગુજરાતમાં શિક્ષિત બેરોજગાર 3,92,418 છે, જ્યારે અર્ધ શિક્ષિત બેરોજગાર 20,566 છે. આમ કુલ બેરોજગારની સંખ્યા 4,12,984 છે. ટેટ અને ટાટ જેના થકી પ્રથમિક અને માધ્યમિક શિક્ષકની ભરતી થાય છે, આ ભરતીને લઈ અનેક રજૂઆત થઈ છતાં ધાર્યું પરિણામ આવ્યું નથી.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
સુરત
સ્પોર્ટ્સ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement