શોધખોળ કરો
વડોદરાઃ દલિત યુવતીને મુસ્લિમ યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, પતિને ખબર પડતાં શું થયું?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/16122209/Vadodara1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![શુક્રવારે સવારે 10 વાગ્યે એસએસજી હોસ્પિટલમાં મનહરની લાશનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેની લાશ સંબંધીઓને સોપવાની કામગીરી થઇ ત્યારે સંબંધીઓએ લાશ સ્વિકારવાની ના પાડી દીધી હતી. તેમણે કરજણ પોલીસ તથા કરજણ હોસ્પિટલના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/16122209/Vadodara1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શુક્રવારે સવારે 10 વાગ્યે એસએસજી હોસ્પિટલમાં મનહરની લાશનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેની લાશ સંબંધીઓને સોપવાની કામગીરી થઇ ત્યારે સંબંધીઓએ લાશ સ્વિકારવાની ના પાડી દીધી હતી. તેમણે કરજણ પોલીસ તથા કરજણ હોસ્પિટલના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
2/5
![મરનારની પત્નીનો પ્રેમી મુતકીન આ પ્રેમ પ્રકરણના કારણે યુવક મરનારને ધમકીઓ આપતો હોવાથી આપઘાત કરી લીધો હોવાના આક્ષેપ પણ થયા છે. મકાનોમાં કલરકામ કરતા 40 વર્ષના મનહર નાથાભાઇ પરમારનાં આઠ વર્ષ પહેલાં કરજણ તાલુકાના લાકોદરા ગામની કૈલાશ સાથે લગ્ન થયાં હતાં.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/16122205/Vadodara2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મરનારની પત્નીનો પ્રેમી મુતકીન આ પ્રેમ પ્રકરણના કારણે યુવક મરનારને ધમકીઓ આપતો હોવાથી આપઘાત કરી લીધો હોવાના આક્ષેપ પણ થયા છે. મકાનોમાં કલરકામ કરતા 40 વર્ષના મનહર નાથાભાઇ પરમારનાં આઠ વર્ષ પહેલાં કરજણ તાલુકાના લાકોદરા ગામની કૈલાશ સાથે લગ્ન થયાં હતાં.
3/5
![આ ઘટનાની વિગત એવી છે કે, કરજણ જૂના બજારમાં રહેતા દલિત યુવકે મનહર પરમારે ફીનાઇલ પીને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત પાછળ તેની પત્નીનું પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનો ઉલ્લેખ મરનારે લખેલી સ્યૂસાઇડ નોટમાં છે. આ ઉપરાંત મરનાર યુવકના સંબંધીઓ પણ આ પ્રકારનો આક્ષેપ કરી રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/16122201/Vadodara1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઘટનાની વિગત એવી છે કે, કરજણ જૂના બજારમાં રહેતા દલિત યુવકે મનહર પરમારે ફીનાઇલ પીને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત પાછળ તેની પત્નીનું પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનો ઉલ્લેખ મરનારે લખેલી સ્યૂસાઇડ નોટમાં છે. આ ઉપરાંત મરનાર યુવકના સંબંધીઓ પણ આ પ્રકારનો આક્ષેપ કરી રહ્યા છે.
4/5
![વડોદરાઃ કરજણમાં એક દલિત યુવતીને મુસ્લિમ યુવક સાથે સેક્સ સંબંધ બંધાયા હતા તેથી કંટાળીને દલિત યુવકે આફઘાત કરી લીધો છે. મુસ્લિમ યુવક પ્રેમિકાના પતિને ધમકી આપતો હોવાનો ઉલ્લેખ મૃતક યુવાને પોતાની સુસાઈટ નોટમાં કર્યો છે. દલિત યુવકના મોતના પગલે કોમી તંગદિલીનું વાતાવરણ થઈ ગયું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/16122157/Vadodara.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વડોદરાઃ કરજણમાં એક દલિત યુવતીને મુસ્લિમ યુવક સાથે સેક્સ સંબંધ બંધાયા હતા તેથી કંટાળીને દલિત યુવકે આફઘાત કરી લીધો છે. મુસ્લિમ યુવક પ્રેમિકાના પતિને ધમકી આપતો હોવાનો ઉલ્લેખ મૃતક યુવાને પોતાની સુસાઈટ નોટમાં કર્યો છે. દલિત યુવકના મોતના પગલે કોમી તંગદિલીનું વાતાવરણ થઈ ગયું હતું.
5/5
![આ દંપતીને સંતાનમાં 5 વર્ષનો પુત્ર અને 7 વર્ષની પુત્રી છે. મનહરે ગુરૂવારે મોડી સાંજે ફીનાઇલ ગટગટાવી લેતાં તેની તબીયત લથડી હતી. તેને પહેલા કરજણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયો હતો જ્યાંથી તેને વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લવાયો હતો. સાંજે 7 વાગ્યે તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/16122153/psi2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દંપતીને સંતાનમાં 5 વર્ષનો પુત્ર અને 7 વર્ષની પુત્રી છે. મનહરે ગુરૂવારે મોડી સાંજે ફીનાઇલ ગટગટાવી લેતાં તેની તબીયત લથડી હતી. તેને પહેલા કરજણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયો હતો જ્યાંથી તેને વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લવાયો હતો. સાંજે 7 વાગ્યે તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું.
Published at : 16 Sep 2018 12:24 PM (IST)
Tags :
Vadodara Policeવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)