શોધખોળ કરો

વડોદરાઃ સગીરાને ઉઠાવી જઈ ત્રણ યુવકોએ આખી રાત ગુજાર્યો બળાત્કાર, પિતાને કેવી હાલતમાં મળી દીકરી?

1/5
તપાસમાં સગીરા પર ભાડૂઆત તરીકે રહેતા યુ.પી.ના આશિષ જગદીશ આહિર સહિત ત્રણ યુવાનોને ગેંગરેપ કર્યો હોવાનું સામે આવ્યું છે. પિતાની ફરિયાદને આધારે બાપોદ પોલીસે યુ.પી.ના આશિષ આહિર સહિત બે યુવાનોની અટકાયત કરી લીધી છે. અન્ય એકની શોધખોળ કરી રહી છે. અટકાયત કરાયેલા બે યુવાનો અને કથિત ગેંગરેપનો ભોગ બનેલી સગીરાની પૂછપરછ બાદ અન્ય વિગતો બહાર આવશે.

2/5
વહેલી સવારે તેમને ખબર પડી હતી કે, તેમની દીકરી પાડોશમાં ભાડૂઆત તરીકે રહેતા યુપીના ત્રણ યુવાનોના ઘરમાં છે. જ્યાં તપાસ કરતાં સગીરા બેભાન હાલતમાં અર્ધનગ્ન અવસ્થામાં પડી હતી. પરિવારે તાત્કાલિક બાપોદ પોલીસને જાણ કરતાં કાર્યવાહી હાથ ધરી હતી.

3/5
આથી દીકરી ગુમ થઈ હોવાનું જણાતા તેમણે પરિવારજનોને જાણ કરી હતી. આ પછી આસપાસમાં તપાસ હાથ ધરી હતી, પરંતુ દીકરી મળી આવી નહોતી. આખી રાત પરિવાર દીકરીની રાહ જોતો રહ્યો હતો. લોકોને જાણ થતાં પાડોશીઓ અને પરિચતો ઘરે આવી ગયા હતા.

4/5
આ અંગેની વિગતો એવી છે કે, ન્યુ વીઆઇપી રોડ પર રહેતા પંકજભાઈ(નામ બદલ્યુ છે)ને આઠ સંતાનો છે. જેમાં ચાર દીકરા અને ચાર દીકરી છે. બે દીકરી અને ત્રણ દીકરાના લગ્ન થઇ ગયા છે. પંકજભાઈએ પોલીસને કહ્યું હતું કે, તેઓ બે દીકરીઓ અને પુત્ર સાથે ઘરની બહાર સૂતા હતા. દરમિયાન મોડી રાત્રે તેઓ ઉઠ્યા ત્યારે તેમની 15 વર્ષીય દીકરી પોતાની જગ્યાએ નહોતી. ઘરમાં તપાસ કરતાં ત્યાં પણ નહોતી.

5/5
વડોદરાઃ ન્યુ વીઆઇપી રોડ પર રહેતી સગીરાને પડોશીમાં રહેતા ત્રણ યુવકોએ ઉઠાવી જઈને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. દીકરીની શોધખોળ કરતાં પિતાને તે અર્ધનગ્ન હાલતમાં હતી. આ અંગે પીડિતા સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં

વડોદરાની રોઝરી સ્કૂલ વિવાદમાં, હૃદયરોગ પીડિત ધોરણ-5ના વિદ્યાર્થીને પીટી ટીચરે 6 રાઉન્ડ દોડની આપી સજા, જાણો પછી શું થયું?

Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!

Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?

Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 

LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે

Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર

Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

Embed widget