શોધખોળ કરો
અમદાવાદઃ વિદેશી યુવતી સાથે બિઝનેસમેન મનાવતો હતો રંગરેલિયા ને પત્ની આવી ગઈ, પછી શું થયું? જુઓ વીડિયો
અમદાવાદઃ શહેરના શિવરંજની ખાતે આવેલા પોતાના ઘરમાં વિદેશી યુવતી સાથે રંગરેલિયા માણી રહેલા ઉદ્યોગપતિને તેની પત્નીએ રંગેહાથ ઝડપી પાડતાં ભારે ચકચાર મચી ગઈ છે. પત્નીએ પોલીસ સાથે રેડ કરતાં પતિ રંગેહાથ ઝડપાઇ ગયો હતો. યુવતી થાઇલેન્ડની હોવાનું જાણવા મળ્યું છે, જેની સાથે ચાર મહિનાથી સંપર્કમાં હોવાનો પત્નીએ દાવો કર્યો હતો.
સુરત
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
આગળ જુઓ

















