શોધખોળ કરો
Advertisement
અક્ષય કુમારે શહીદ જવાનો માટે કરી અનોખી પહેલ, જાણીને થશે ગર્વ, અક્ષયે શું કહ્યું આ પહેલ વિશે ? જુઓ વિડીયો
તાજેતરમાં જ અક્ષય કુમારે પોતાના ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે શહીદ જવાનોને મદદ કરવાની લોકોને વિનંતી કરી હતી. આ માટે અક્ષયે જણાવ્યું કે મને લાગ્યું કે મારે તમારી સાથે એક વિચાર, એક આઇડિયા શૅર કરવો જોઇએ. આપણી સરકાર, આર્મ્ડ ફોર્સના જવાનો જે બહાદૂરીપૂર્વક ડ્યૂટી કરતા જ શહીદ થઇ જાય છે. તેમના પરિવારને સહાય કરે છે. તો એ સરકારની ફરજમાં આવે છે અને તે સારી રીતે કરી રહી છે. આપણામાંથી પણ એવા અનેક લોકો છે જે આવા જવાનો માટે કશું કરવા ઇચ્છે છે. પરંતુ લોકોને ખ્યાલ જ નથી કે આવું કઇ રીતે કરી શકાય છે. તે પરિવાર પાસે કેવી રીતે પહોંચવું અને શું કરવું."
તેણે આગળ જણાવ્યું હતું કે," મારૂ માનવું છે કે આપણાં દેશમાં એક એવી મોબાઇલ એપ્લિકેશન અથવા વેબસાઇટ હોય કે જે એક શહિદ જવાનની ફેમિલી અને તેમની મદદ કરવા ઇચ્છતા લોકોને એક પ્લેટફોર્મ આપી શકે."
મહેસાણા
Mehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાં
Lebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોત
Morbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?
Share Market | સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારો થઈ ગ્યા માલામાલ, જાણો મોટું કારણ
Surat Stone Pelting Case| પથ્થરમારાના 22 આરોપીઓને મળશે જામીન કે પછી ફગાવાશે અરજી? Watch Video
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion