શોધખોળ કરો
નેનો પ્લાન્ટને તાળું મારવા સાણંદ પહોંચેલા અલ્પેશ ઠાકોર સહિત અન્ય કાર્યકરોની અટકાયત, જુઓ વીડિયો
અમદાવાદ: ક્ષત્રિય ઠાકોર સેના અને ઓએસએસ એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે આજે સાણંદ સ્થિત નેનો પ્લાન્ટને તાળાબંધીનું એલાન કર્યું હતું. આ એલાનને પગલે હાર્દિક પટેલ 50 જેટલી કારના કાફલા અને બાઇક રેલી સાથે સાણંદ પહોંચ્યો હતો. જ્યાં રસ્તામાં જ પોલીસે તેને અટકાવ્યો હતો. આ પછી પોલીસે તેની અટકાયત કરી હતી. ઠાકોર સેનાના અન્ય કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, 23મીની સવારે 9 વાગ્યે હજારો બેરોજગાર યુવાનોને સાથે લઈને નેનો પ્લાન્ટની તાળાબંધીનો કાર્યક્રમ થશે. અલ્પેશે સાણંદ વિસ્તારના 50થી વધારે સરપંચોનું તાળાંબંધીમાં લેખિત સમર્થન હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો દાવો કર્યો હતો કે, તાળાબંધીના વિરોધમાં સાણંદ તાલુકાના 35 ગામના સરપંચો છે. આ અંગે અલ્પેશે કહ્યું હતું કે, તંત્ર દ્વારા સરપંચો પાસે કોરા કાગળો પર સહી કરાવી લેવામાં આવી છે. ઘણા સરપંચો એવા છે કે તેમને ખબર નથી કે સરકાર તેમના નામ લઈ રહી છે.

રાજનીતિ

Gujarat Assembly : વિધાનસભામાં ગુંજ્યો પાટીદાર દીકરીના અપમાનનો મુદ્દો

ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA Imran Khedawala

Rajkot Truck Auto Rickshaw Accident : રાજકોટમાં ટ્રકે રીક્ષાને કચડી નાંખી, 6ના કમકમાટીભર્યા મોત

Rajkot McDonald's negligence:ઓનલાઇન ફૂડ મંગાવનાર લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો

Lion attack: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગના આતંકથી દહેશત, સિંહનો ખેડૂત પર હુમલો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement