શોધખોળ કરો
બિગ બી@FB LIVE: અમદાવાદ અંગે શું કરી વાત? ચાહકોને આપ્યા જવાબ, જુઓ વીડિયો
મુંબઈ: બોલીવુડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન આજે પહેલી વખત સોશિયલ સાઈટ ફેસબુક પર લાઇવ થયા હતા. અમિતાભ બચ્ચનના પ્રશંસકો બચ્ચને કરેલા ફેસબુક લાઈવમાં પોતાના પ્રશ્નો પૂછી રહ્યા હતા. તેનો જવાબ અમિતાભ બચ્ચને આપ્યો હતો. બોલીવુડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન ફેસબુક લાઈવ કરતા તેમના પ્રશંસકોએ અસંખ્ય લાઈક અને કોમેન્ટો કરી હતી.
અમિતાભ બચ્ચને કરેલા ફેસબુક લાઈવમાં 1 લાખ 15 હજાર લોકોએ આ વીડિયો જોયો છે અને 1300 લોકોએ શેયર કર્યો છે. અને 62,000 હજાર લોકોએ કોમેન્ટ કરી હતી. અમિતાભ બચ્ચન 10 મિનિટ સુધી ફેસબુક લાઈવ પર ઓનલાઈન રહ્યા હતા. હાલ બીગ-બી બીજી વખત ફેસબુક લાઈવમાં ઓનલાઈન થયા છે.

મહેસાણા
Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
આગળ જુઓ