શોધખોળ કરો

પાસ કન્વીનર બાંભણીયા પર થયો હુમલો, હાર્દિક પટેલે કોના પર લગાવ્યો આરોપ? જુઓ વીડિયો

ગાંધીનગરઃ પાસની કોર કમિટીના સભ્ય દિનેશ બાંભણિયા પર ગઈ કાલે રાતે જીવલેણ હુમલો કરાયો હતો. સાંજે 8 વાગ્યાની આસપાસ દિનેશ બાંભણિયા અને તેમના સાથી રાહુલ કારમાં અમદાવાદથી ગાંધીનગર જતા હતા. તે દરમિયાન વૈષ્ણોદેવી સર્કલ પાસે તેમની ગાડીને 30થી વધુ લોકોના ટોળાએ રોકીને હુમલો કર્યો હતો. જેમાં દિનેશની કારને નુકસાન થયું છે. જ્યારે દિનેશ અને રાહુલને માથામાં તેમજ શરીરના અન્ય અંગોમાં ઈજા પહોંચી હતી. હાર્દિક પટેલે હુમલા પાછળ ભાજપ જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો છે. 

સમાચાર વિડિઓઝ

Gujarat Rain Forecast | આજે 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, તુટી પડશે ભારેથી અતિભારે વરસાદ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Mukesh Sahani Father Murder: VIP પ્રમુખ મુકેશ સહનીના પિતાની હત્યાથી ખળભળાટ 

Rain Forecast: આગામી ત્રણ દિવસ 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી,મહારાષ્ટ્રથી કર્ણાટક રેડ એલર્ટ

Gujarat Rain Live Update:  રાજ્યમાં ચોમાસુ બન્યું સક્રિય,  24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર, ઉમરપાડામાં જળબંબાકાર

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast | આજે 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, તુટી પડશે ભારેથી અતિભારે વરસાદJammu Kashmir:  જમ્મુ-કશ્મીરના ડોડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 4 જવાન શહીદGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ? | ABP AsmitaAhmedabad Hit And Run | અમદાવાદના ઘોડાસરમાં કારની ટક્કરે બાઇક ચાલકનું મોત, કાર ચાલક ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mukesh Sahani Father Murder: VIP પ્રમુખ મુકેશ સહનીના પિતાની હત્યાથી ખળભળાટ 
Mukesh Sahani Father Murder: VIP પ્રમુખ મુકેશ સહનીના પિતાની હત્યાથી ખળભળાટ 
Rain Forecast: આગામી ત્રણ દિવસ 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી,મહારાષ્ટ્રથી કર્ણાટક રેડ એલર્ટ
Rain Forecast: આગામી ત્રણ દિવસ 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી,મહારાષ્ટ્રથી કર્ણાટક રેડ એલર્ટ
Gujarat Rain Live Update:  રાજ્યમાં ચોમાસુ બન્યું સક્રિય,  24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર, ઉમરપાડામાં જળબંબાકાર
Gujarat Rain Live Update: રાજ્યમાં ચોમાસુ બન્યું સક્રિય, 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર, ઉમરપાડામાં જળબંબાકાર
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ
જમ્મુ કાશ્મીરના ડોડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ચાર જવાન શહીદ

Gujarat Rain Forecast: ગુજરાતના આ 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

Paris Olympics: પેરિસ ઓલિમ્પિકમાં પાણીની જેમ વપરાશે રૂપિયા, જાણો ઇવેન્ટ પર કેટલો થશે કુલ ખર્ચ?

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ઇતિહાસ રચશે ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર, બનશે આ રેકોર્ડ

Embed widget