શોધખોળ કરો
Advertisement
સુરતઃ સ્મીમેર હોસ્પિટલમાંથી3 વર્ષના બાળકનું કરાયું અપહરણ, ઘટના CCTVમાં કેદ
સુરત: સુરતની સ્મીમેર હોસ્પિટલનું તંત્ર ફરી એકવાર ઊંઘતું ઝડપાયું હતું. હોસ્પિટલમાંથી એક મહિલા વહેલી સવારે ત્રણ વર્ષના બાળકને લઈને ફરાર થઈ ગઈ હતી. ગાયનેક વોર્ડમાં દાખલ 3 વર્ષના બાળકને કોઈ અજાણી મહિલા લઈને જતી રહી હતી. જે અંગે પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે સીસીટીવીના આધારે અજાણી મહિલાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સ્મીમેર હોસ્પિટલમાં ગાયનેક પ્રોબ્લેમના કારણ ગણેશ રાઠોડની પત્નીને દાખલ કરવામાં આવી હતી. સી-1 વોર્ડમાં દાખલ કરાયેલી મહિલા તેના 3 વર્ષ પુત્ર સાથે સૂતી હતી. એ દરમિયાન કોઈ અજાણી મહિલા 3 વર્ષના પુત્રને કાંખમાં લઈને નાસી ગઈ હતી. ત્યારબાદ માતાની આંખ ખુલતા પુત્રને પાસે ન જોતા રાડા રાડ કરી મુકી હતી. અને વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
ગુજરાત
Amreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી
Rajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ
Vadodara News: વડોદરાના શિનોરમાં સરકારી કર્મચારીઓ અનિયમિત આવતા હોવાથી અરજદારોને હાલાકી
BIG News: ભાજપના જ સાંસદે ગરીબોને અપાતા અનાજમાં થતી ભેળસેળનો કર્યો પર્દાફાશ
Gir Somnath News | સોમનાથમાં ગૌશાળાનું દબાણ હટાવવા નોટિસ અપાતા કોળી સમાજમાં આક્રોશ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion