શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યના કયા શહેરમાં મુકાયો પાણીપુરી પર પ્રતિબંધ? જુઓ વીડિયો
વડોદરાઃ આજે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે પાણીપુરી વેચનારા સામે કાર્યવાહી કરી હતી. શહેરમાં અટકતો રોગચાળો રોકવા ખોરાક શાખાના ફૂડ સેફ્ટી વિભાગે આ કાર્યવાહી કરી હતી. હાથીખાના, નવાયાર્ડ, તુલસીવાડી, વારસિયા, ખોડિયાર નગર સહિતના વિસ્તારમાં દરોડા પાડી 50 પાણીપુરી બનાવતા યુનિટ પર તપાસ કરી હતી. 4000 કિલો અખાદ્ય પાણી પુરી, 3350 કિલો બટાકા, ચણા, અખાદય પદાર્થ, 20 કિલો અખાદ્ય તેલ, 1200 લીટર પાણીપુરીનું પાણીનો નાશ કરાયો છે. હાઇજેનિક કન્ડિશન ન જાળવતા વેપારીઓને સિડયૂલ 4ની નોટિસ આપવામાં આવી છે. રોગચાળો ન અટકે ત્યાં સુધી વેચાણ પર પ્રતિબંધ લદાયો છે. 20 દિવસમાં કોર્પોરેશન આરોગ્ય વિભાગે 1700 કિલો અખાદ્ય ચિકન, પાણીપુરી, ચણા, બટાકા, નુડલ્સ, ચટણીનો નાશ કર્યો હતો. જ્યારે 3200 લીટર પાણીપુરીનુા પાણીનો પણ નાશ કરાયો કરાયું નાશ કરાયો છે.
વડોદરા
Vadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાં
Bhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું
Dakor News | ડાકોરમાં વોટર ATM શોભાના ગાંઠિયા સમાન, લાખો ભક્તો પાલિકાના પાપે સુવિધાથી વંચિત
Rajkot: સાંસદ રામભાઈ મોકરિયાની સૂચના બાદ વાસ્તવિક સ્થિતિ જાણવા એબીપી અસ્મિતા પહોંચ્યું જનાના હોસ્પિટલ
Surendranagar News: સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં ગંદકીનું સામ્રાજ્ય, કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાનો આરોપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion