શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ બોલેરોએ એક્ટિવાને ટક્કર મારતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત, જુઓ LIVE VIDEO
વડોદરાઃ વડોદરામાં ફરી હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. બોલેરો જીપની અડફેટે આવતા 20 વર્ષીય એક્ટિવા ચાલક યુવકનું મોત થયું છે. આ સમગ્ર હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પાણીગેટ પોલીસે મૃતક યુવકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે. મૃતક યુવકનું નામ ધ્રુવ જોશી હોવાનું સામે આવ્યું છે. પોલીસે અજાણ્યા જીપ ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગુજરાત
Tirupati Balaji Temple Stampede: તિરુપતિ મંદિરમાં નાસભાગને લઈને સૌથી મોટા સમાચાર, 6 લોકોના મોત
Surat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડ
Surat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર
Patan University : HNGU કેમ્પસના તળાવ અને ગાર્ડનમાંથી મળી ખાલી દારૂની બોટલો
Rajkot News: રાજકોટ કૃષ્ણભક્તિના રંગમાં રંગાયું, 12.50 એકર જેટલી જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરાયું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement