શોધખોળ કરો
સુમુલ ડેરીએ દૂધના કિલો ફેટના ભાવમાં કર્યો 20 રૂપિયાનો ઘટાડો, જુઓ વીડિયો
દિવાળીના તહેવારો નજીક છે ત્યારે દક્ષિણ ગુજરાતના પશુપાલકોને સુમુલ ડેરીએ ઝટકો આપ્યો છે. સુરતની સુમુલ ડેરીએ દૂધના કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ભાવ ઘટાડાથી દક્ષિણ ગુજરાતના પશુપાલકોને નુકસાન થશે. સુમુલ ડેરીના નિર્ણયથી પશુપાલકોને ભેંસના દૂધના પ્રતિ કિલો ફેટ 695 રૂપિયા મળતા હતા તે ઘટાડીને 675 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. જ્યારે ગાયના દૂધના પ્રતિ કિલો ફેટ ભાવ 680થી ઘટાડીને 660 રૂપિયા કરાયા છે. શિયાળામાં દૂધની આવક વધવાથી ફેટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
બિઝનેસ

Share Market : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં સારી શરૂઆત

Share Market News: કોરોબારી સપ્તાહના બીજા દિવસે પણ શેરબજારમાં કડાકો, જુઓ અહેવાલ

Share Market Down: શુક્રવારે સેન્સેક્સમાં 1414 પોઇન્ટનો કડાડો, રોકાણકારોના કરોડો ડૂબ્યા

Gujarat Budget 2025: નાણામંત્રીએ રજુ કરેલા ગુજરાતના બજેટની ખાસ વાતો, જુઓ આ વીડિયોમાં

Gujarat Budget 2025: નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત ગુજરાતનું બજેટ કરશે રજુ | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement