શોધખોળ કરો
Advertisement
'બાબૂમોશાય બંદૂકબાજ'માં નવાઝ-બિદિતાના ઇન્ટિમેટ સીન પર સેન્સર બોર્ડે લગાવી કાતર, 48 કટ કરવા કહ્યું
મુંબઇઃ બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મ બાબૂમોશાય બંદૂકબાજ કોઇના કોઇ કારણોસર સતત ચર્ચામાં રહે છે. સિદ્દીકીએ આ ફિલ્મમાં હોટ સીન્સ આપ્યા છે. પ્રથમવાર નવાઝે કોઇ ફિલ્મમાં ઇન્ટિમેટ અને લવ મેકિંગ સીન્સ આપ્યા છે. એક્ટ્રેસ બિદિતા બેગ સાથે નવાઝના અનેક બોલ્ડ સીન્સમાં કટ મારવાનું સેન્સર બોર્ડે જણાવ્યું છે.ફિલ્મમાં એટલા બધા બોલ્ડ સીન્સથી નારાજ સેન્સર બોર્ડે ફિલ્મમાં 48 કટની ડિમાન્ડ કરી છે.
દેશ
Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગત
Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટી
Ahmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Today Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement