શોધખોળ કરો
રાજકોટના જેતપુરમાં 30 લાખની લૂંટના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ, જુઓ વીડિયો
રાજકોટના જેતપુરમાં થયેલી 30 લાખની લૂંટના ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કોઠારીયા વિસ્તારમાં ચાર આરોપીની ધરપકડ કરાઈ હતી. સાકીર ખેડારા, સમીર, તુફેલ અને અકબર રીગડીયાની ધરપકડ કરી હતી. 28 લાખ 40 હજારના સોનાના દાગીના, રોકડ એક લાખ 43 હજાર, 5 મોબાઈલ સહિત મળી કુલ 30 લાખ 10 હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. તપાસમા સામે આવ્યું હતું કે એક વર્ષ પહેલાં આરોપીઓએ લૂંટનો પ્લાન ઘડયો હતો.
આગળ જુઓ





















