શોધખોળ કરો
Tapi Murder Case | તાપીમાં આરટીઆઇ એક્ટિવિસ્ટની હત્યાના કેસમાં 2 આરોપીની ધરપકડ
Tapi Murder Case | તાપી જિલ્લા ના ડોલવણ ગામેથી 24 વર્ષીય યુવક ની શંકાસ્પદ લાશ તેના ઘર માંથી તારીખ 13 માર્ચ ના રોજ મળી આવી હતી જેમાં પોલીસે પીએમ કરાવતા ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે હત્યારા ને ઝડપી લીધો હતો જેમાં હત્યારા એ ફિલ્મ જોતા હતા જેમાં નજીવી બાબતે મૃતક અને આરોપીઓ વચ્ચે ઝગડો થતાં આરોપી એ 24 વર્ષીય યુવક ને મોત ને ઘાટ ઉતારી દીધો હતો.
આગળ જુઓ





















