શોધખોળ કરો
સુરતઃ પાસ કન્વીનર અલ્પેશ પર કોને કર્યો હતો હુમલો? હુમલા પછી કેવો સર્જાયો હતો માહોલ? જુઓ વીડિયો
સુરતઃ PAASના કન્વીનર અને હાર્દિક પટેલની સૌથી નજીકના સાથી અલ્પેશ કથિરીયા પર ગઈ કાલે હુમલો થયો હતો. આ હુમલામાં અલ્પેશની આંખ પર ઈજા પહોંચી છે. હુમલાખોરો ભાજપના અસામાજિક તત્ત્વો હોવાનો આરોપ પાસના આગેવાનોએ લગાવ્યો છે. સોસાયટી નજીક થયેલા હુમલા બાદ પાસ કન્વીનર અલ્પેશ સહિતના લોકો કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યાં હતાં.
રાજનીતિ
Rivaba Jadeja : 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સિંગલ ડિજિટમાં રહી જશે , રાહુલની પોસ્ટ પર પ્રતિક્રિયા
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Patan Theft Case: પાટણમાં 6.83 લાખના દાગીનાની ચોરીના કેસનો ભેદ ઉકેલાયો
Rajkot News: રાજકોટમાં ફૂડ વિભાગે લીધેલા ખાદ્યપદાર્થના સાત નમૂના સબસ્ટાન્ડર્ડ
Bhavnagar Fire Incident: ભાવનગરમાં સમીપ કોમ્પ્લેક્સમાં લાગી ભીષણ આગ, લાઈવ રેસ્ક્યૂ ઓપરેશન
આગળ જુઓ
Advertisement
Advertisement
















