શોધખોળ કરો
સુરતઃ ગેસનો બાટલો ફાટતાં ઘરની દીવાલ ધ્રુજીને થઈ ધરાશાયી, જુઓ વીડિયો
લીંબાયતના ગોડાદરા સુપર સિનેમા પાસે સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે. બ્લાસ્ટમાં દીવાલ પડી ગઈ છે. આ ઘટનામાં બે લોકોને ઇજા થઈ છે. હાલ ફાયર વિભાગે મકાન ઉતારી લેવાની કામગીરી શરૂ કરી છે.
સુરત
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
આગળ જુઓ






















