શોધખોળ કરો
Gujarat Bypoll: ભાજપ અને કોગ્રેસ બંન્નેને મારી ઉમેદવારીથી નુકસાન થશેઃ ગોપાલ મકવાણા
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ( Gujarat Bypolls ) લીંબડી બેઠક પરથી ગોપાલ મકવાણાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. કોગ્રેસે પોતાની અને કોળી સમાજ સાથે અન્યાય કર્યાનો મકવાણાએ આરોપ લગાવ્યો હતો. સાથે મકવાણાએ કહ્યું હતું કે, ભાજપ અને કૉંગ્રેસ બન્નેને મારી ઉમેદવારીથી નુકસાન થશે. સાથે જ ચૂંટણીમાં પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
ગેજેટ
ધર્મ-જ્યોતિષ




















