શોધખોળ કરો
Gujarat Bypolls: સરકાર ખેડૂતોના પ્રશ્નો પર ખૂબ ધ્યાન આપી રહી છેઃ પાટીલ
લીંબડીની સભામાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાના સમર્થનમાં મત માંગ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોગ્રેસનુ જહાજ ડૂબવાનું નક્કી છે. પાટીલે કહ્યુ કે સરકાર ખેડૂતોના પ્રશ્નો પર ખૂબ ધ્યાન આપી રહી છે. 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનો સંકલ્પ છે. ખેડૂતોની દિવસે વીજળીની સમસ્યાનો પણ ઉકેલ આવ્યો છે.
આગળ જુઓ





















