શોધખોળ કરો
કરજણ બેઠક પર કોગ્રેસના કિરીટસિંહ જાડેજાએ ગામડે ગામડે કર્યો પ્રચાર
વડોદરામાં છેલ્લી ઘડીના પ્રચારમાં ઉમેદવારો પૂર જોશમાં પ્રચારના મેદાનમાં ઉતર્યા છે. કરજણ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ ગામડે ગામડે પ્રચાર કરી રહ્યા છે..તેમનું કહેવું છે કે પ્રજાને મુશ્કેલીમાં મૂકીને જતા રહેલા નેતાઓને પ્રજા જાકારો આપશે.તેમનો આરોપ છે કે આ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ, રોડ, વીજળી સહિતની સુવિધાઓ આપવામા આવી રહી નથી
આગળ જુઓ





















