શોધખોળ કરો
કોણ બનશે ધારાસભ્ય? કરજણ બેઠક પર પેટાચૂંટણીને લઇને શું છે મતદાતાઓનો મૂડ?
અક્ષય પટેલના રાજીનામાથી કરજણ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. હાલમાં પેટાચૂંટણીમાં કોગ્રેસમાંથી રાજીનામું આપનારા અક્ષય પટેલને જ ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. નવી રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા ઉભા કરવામાં આવે તેવું યુવાઓ આશા રાખી રહ્યા છે. તે સિવાય વર્ષો જૂની પીવાના પાણીની સમસ્યાનો અંત લાવવામાં આવે તેવી જનતા આશા રાખી રહી છે.
આગળ જુઓ





















