શોધખોળ કરો
US Presidential Elections : વોશિંગ્ટન, કેલિફોર્નિયા, ઓરેગોનમાં બાઇડનની જીત, જુઓ વીડિયો
અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં (US Presidential Elections) વોશિંગ્ટન, કેલિફોર્નિયા, ઓરેગોનમાં બાઇડનની જીત થઇ છે જ્યારે ફ્લોરિડામાં ટ્રમ્પનો વિજય થયો છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ બનવા માટે 270 બહુમતનો આંકડો મેળવવો જરૂરી છે. ફ્લોરિડામાં જીત મેળવ્યા વિના અમેરિકામાં 100 વર્ષમાં કોઇ રાષ્ટ્રપતિ બન્યું નથી. અમેરિકામાં પાંચ જેટલા રાજ્યો ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.
આગળ જુઓ





















