શોધખોળ કરો
ગુજરાતી સિનેજગતના કલાકાર અરવિંદ રાઠોડનું નિધન, રાત્રે તેમના નિવાસ સ્થાને લીધા અંતિમ શ્વાસ
ગુજરાતી સિનેજગતના કલાકાર અરવિંદ રાઠોડનું નિધન થયું છે. ગઇકાલે રાત્રે અરવિંદ રાઠોડે તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓએ હિન્દી તથા ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું.
આગળ જુઓ





















