શોધખોળ કરો
Advertisement
જિયા ખાન સુસાઇડ કેસ સીબીઆઇની કોર્ટમાં ટ્રાન્સફર, જાણો 9 વર્ષથી ન્યાય માટે લડતી દિવંગત એક્ટ્રેસની માતાએ શું કહ્યું?
બોલિવૂડની દિવંગત એકટ્રેસ જિયા ખાનની કથિત સુસાઇડની ઘટનાને 9 વર્ષ જેટલો સમય વિતી ગયો. જો કે હજું સુધી તેને ન્યાય નથી મળ્યો. જિયા ખાન કથિત સુસાઇડ કેસને સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં ટાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે.જેના કારણે સુરજ પંચોલીની મુ્શ્કેલી વધી છે. જિયા ખાનની માતા રાબિયાએ આ નિર્ણયને આવકાર્યો છે. જિયા ખાનની કથિત સુસાઇડનો કેસ સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફર થતાં માતા રાબિયાએ કહ્યું કે, છેલ્લા 9 વર્ષથી હું જે સવાલનો જવાબ શોધી રહી હતી. તે કદાચ હવે મળી જશે. રાબિયાએ આરોપ મૂક્યો છે કે, તેમની દીકરીની હત્યા થઇ છે. હવે આ કેસ સીબીઆઇ કોર્ટમાં ટ્રાન્સફર જતાં મહારાષ્ટ્ર પોલીસ સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટને દરેક પુરાવાની રિપોર્ટ સોંપશે.
Tags :
Gujarati News Suicide Gujarat News Mother Court Cbi World News Case Transfer Special Alleged Sooraj Pancholi ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Jiah Khan Laudsબોલિવૂડ
Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ
Shah Rukh Khan:બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનને જીવથી મારી નાંખવાની મળી ધમકી, પોલીસ સ્ટેશનમાં નોંધાયો કેસ
Salman Khan Threaten Call : ફરી સલમાન ખાનને ધમકી, 'જીવતા રહેવું હોય તો અમારા મંદિરમાં જઈ માફી માંગે'
Salman Khan Breaking | દુશ્મની ખતમ કરવા માટે Lawrence Bishnoi Gang સલમાન પાસે માંગ્યા 5 કરોડ
Govinda Hospitalised | ગોળી વાગતા અભિનેતા ગોવિંદા હોસ્પિટલમાં દાખલ | Breaking News | Bollywood News
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion