શોધખોળ કરો
છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર, નગરપાલિકા પ્રમુખે વધાવ્યા, જુઓ વીડિયો
છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની ધમકેદાર એન્ટ્રી બાદ ઉપરવાસ મધ્યપ્રદેશમાં પણ વરસાદ વરસતા છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે. મધ્યપ્રદેશથી નીકળતી ઓરસંગ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં 150 કિમી અંતર કાપી વડોદરાના ચાંદોદ ખાતે નર્મદા નદીમાં ભળે છે. ઓરસંગ નદીમાં પાણી આવતા લોકોમાં ખુશી ની લહેર વ્યાપી ગઈ છે. છોટાઉદેપુર પાલિકાના પ્રમુખે પૂજા અર્ચના કરી નવા નિરને આવકાર્યા છે.
વડોદરા
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Chaitar Vasava : ચૈતર વસાવા જેલમાં, AAPની મોટી જાહેરાત
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
આગળ જુઓ






















