શોધખોળ કરો
Advertisement
ગૌતમ ગંભીરે ચોથા ટ્રાયલે પકડ્યો ફની કેચ, સેહવાગ પણ જોઈને હસી પડ્યો, જુઓ વીડિયો
કોલકત્તાઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની કોલકત્તા ખાતે રમાયેલી કોલકત્તા નાઇટરાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં પંજાબની ઇનિંગના અંતિમ બોલ પર કોલકત્તાના કેપ્ટન ગૌતમ ગંભીરે શાનદાર કેચ ઝડપતા સૌ કોઇ આશ્વર્યમાં પડી ગયા હતા. મેચ જોનારા દર્શકોને લાગતું હતું કે કેચ છૂટી જશે પરંતુ ત્રણ વખત કેચ છૂટવા છતાં ગંભીરે આ કેચ ઝડપ્યો હતો.
સૌથી આશ્વર્યની વાત એ રહી હતી કે ગંભીરે આ ફની રીતે કેચ ઝડપતા પંજાબની ટીમના કોચ વિરેન્દ્ર સહેવાગ પણ પોતાની જાતને રોકી શક્યો નહોતો અને તે પણ હસવા લાગ્યો હતો. વાસ્તવમાં પંજાબની ઇનિંગની 20મી ઓવરના અંતિમ બોલ પર વરુણ એરોને ઓફ સ્ટંમ્પ પર શોટ લગાવ્યો હતો. ગંભીરે કેચ ઝડપવા દોડ લગાવી હતી. ગંભીરે આ કેચ ચાર વખતના ટ્રાયલ બાદ ઝડપી લીધો હતો. આ ક્ષણને સહેવાગે પણ ખૂબ એન્જોય કરી હતી.
ગુજરાત
Patidar Samaj : Karsan Patelના નિવેદનથી રાજકારમ ગરમાયું, હાર્દિક પટેલે શું કહ્યું?
HMPV Virus In India : HMPV વાયરસની ભારતમાં એન્ટ્રીથી મચ્યો ખળભળાટ, ક્યાં નોંધાયો કેસ?
Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયું
Surat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો
Bhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement