શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારથી અમદાવાદમાં ધોધમાર વરસાદ
અમદાવાદ: કેટલાક દિવસના વિરામ બાદ આજે અમદાવાદના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદના એસજી હાઇવે, ચાંદખેડા, ગોતા, થલતેજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં 21થી 23 ઓગસ્ટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. વરસાદે વિરામ લીધા બાદ ગરમી વધી હતી અને ઉકળાટમાં વધારો થયો હતો. આજ સવારથી વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેનાથી લોકોને ગરમીથી છુટકારો મળ્યો હતો અને રાહત થઈ હતી.
ગુજરાત
Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇ
Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ
Rajkot News: પીઠડીયા ટોલપ્લાઝામાં દોઢ ગણો ટોલ ટેક્ષ વધારો કરાતા વિરોધ...
Surat News: સુરતમાં ગોવા ટૂરના સસ્તામાં પેકેજની લાલચમાં મહિલા સાથે ઠગાઈ
Praful Pansheriya : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની સ્કૂલ સંચાલકોને ચીમકી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion