શોધખોળ કરો
Advertisement
અમદાવાદના SG હાઈવે પર હીટ & રનમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ, જુઓ Video
અમદાવાદ: એસજી હાઇવે નજીક આવેલા કર્ણાવતી ક્લબથી સરખેજ જતા સર્વિસ રોડ પર સવારે 9 વાગ્યાના અરસામાં દીવ દમણ પાસિંગની લક્ઝુરિયસ કારના ચાલકે કાબુ ગુમાવ્યો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે કાર ડીવાઇડને અથડાઇને 20 ફૂટ જેટલી હવામાં ફંગોળાઈ હતી અને એક બસસ્ટોપના બોર્ડ અને ત્યાર બાદ સીધા રસ્તે આવી રહેલા બે બાઇક પર સવાર ત્રણ શખ્સોને અડફેટે લીધા હતા.
રાજકોટ
Navratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP Asmit
Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?
Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલ
Dakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર
Mumbai Chembur Fire | આગ તાંડવમાં બે બાળકો સહિત સાત લોકોના મોત, પતરા તોડી લાશો કઢાઈ બહાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion