શોધખોળ કરો
Advertisement
Hu to Bolish | હું તો બોલીશ | બાબુશાહી પર બ્રેક ક્યારે?
કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા કે જેમાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના મુખ્ય ઈજનેર ચંદ્રકાન્ત ગઢવી અને ભાજપના સભ્ય મ્યાજરભાઈ આહીર વચ્ચે બોલાચાલી થઈ. જે પાછળનું કારણ હતું સિંચાઈ વિભાગમાં ચાલતો ભ્રષ્ટાચાર. ભાજપના સભ્ય મ્યાજરભાઈએ પોતાના વિસ્તાર હેઠળના નિંગાળ ગામે ડેમ માટે મંજૂર કરાયેલા 1 કરોડથી વધુની રકમ જરૂર ન હોવા છતાં સિંચાઈ વિભાગના અધિકારીએ ખોટા એસ્ટીમેટ બનાવી મોટાપાયે ખાયકી કરી હોવાની ફરિયાદ કરી. સાથે આરોપ પણ લગાવ્યો કે, આ અંગેની ફરિયાદ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પાણી પુરવઠા મંત્રી સમક્ષ કરી હોવા છતાં કામ કરનારી એજન્સીને 64 લાખ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યું. આ બધી વાતને લઈને સામાન્ય સભામાં સિંચાઈ વિભાગના અધિકારી ચંદ્રકાન્ત ગઢવી અકળાયા અને જિલ્લા પ્રમુખ અને DDOના ડેસ્ક સુધી પહોંચી ભાજપના સભ્યને ખુલ્લી ચેલેન્જ આપી.
Tags :
Hu To BolishHun Toh Bolish
Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion