(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish | હું તો બોલીશ | મેટ્રો આવી ખુશાલી લાવી
Hun To Bolish | હું તો બોલીશ | મેટ્રો આવી ખુશાલી લાવી
મેટ્રો આવી ખુશાલી લાવી. જન્મદિવસ પૂર્વે PM મોદીની મોટી ભેટ. ગાંધીનગર-અમદાવાદને મળશે ભેટ. ગાંધીનગર- અમદાવાદ વચ્ચે દોડશે મેટ્રો. મેટ્રો ટ્રેનને PM મોદી આપશે લીલીઝંડી. મેટ્રો ફેઝ-2નો PM મોદી કરાવશે પ્રારંભ. સેક્ટર-1થી મોટેરા સ્ટેડિયમ સુધી દોડશે મેટ્રો. PM સેક્ટર-1થી ગિફ્ટ સિટી સુધી કરશે મુસાફરી. રાયસણ સ્ટેશને લોકો સાથે કરશે સંવાદ. ત્રીજીવાર PM બન્યા બાદ PMનો પ્રથમ ગુજરાત પ્રવાસ. મીનિમમ 5 રૂપિયા હશે મેટ્રોનું ભાડું. વધુમાં વધુ 40 રૂપિયા હશે મેટ્રોનું ભાડું. ફેઝ-2ના પ્રારંભિક રૂટ પર કુલ 8 નવા સ્ટેશન. મેટ્રો ગિફ્ટ સિટી, અમદાવાદને જોડશે. વાસણા APMC-ગાંધીનગર સેક્ટર 1નો હશે આખો રૂટ. 33.5 કિમીનું અંતર મેટ્રો કાપશે 65 મીનિટમાં. પ્રાથમિક તબક્કામાં 21 કિમી રૂટ પર દોડશે મેટ્રો. 21 કિમીનું અંતર કાપતા અંદાજિત થશે 30 મીનિટ.