શોધખોળ કરો
Advertisement
Ambaji Grand fair | ‘બોલ માડી અંબે..’ના નાદથી ગુંજ્યું અંબાજી ધામ, જુઓ એબીપીનું સ્પેશિયલ રિપોર્ટિંગ
આજે ભાદરવી પૂનમ છે અને હજારો માઇભક્તો આજે મા અંબાના દર્શન કરવા શક્તિપીઠ અંબાજી (Ambaji Shaktipeeth) ખાતે પહોંચ્યા છે. આજે ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ છે. અંબાજી ધામ અને અંબાજી મંદિર પરિસર મોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો છે. માતાજીને ફૂલોના વિશેષ શણગારથી સુશોભિત કરાયા છે. અંબાજી મંદિર પરિસરમાં પૂનમની આરતીમાં હજારો ભક્તો જોડાયા હતા.
મા અંબાના દર્શન માટે શક્તિપીઠ અંબાજી આજે માઇભક્તોથી ઉભરાયુ છે. 12મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો શરુ થયો છે અને આજે પૂનમના દિવસે મેળાનું સમાપન થશે. લાખો માઇભક્તો ઠેર ઠેરથી પદયાત્રા કરીને મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યા હતા. શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માઈભક્તો પર પુષ્પવર્ષા વરસાવવામાં આવી હતી.
દેશ
Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ
Samosa Scam:લ્યો બોલો CMના સમોસા ખાઈ ગ્યો સ્ટાફ, પાંચ પોલીસકર્મીઓને ફટકારાઈ નોટિસ
Vav Bypoll Election:‘મારી ભાજપ સાથે હરિફાય નથી.. મારી હરિફાય અપક્ષ સાથે છે..’ ગુલાબસિંહનો મોટો દાવો
Elon Musk: સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્કે કરી સૌથી મોટી ભવિષ્યવાણી, કેનેડામાં હારશે ટ્રુડો
Ambaji Rape Case: અંબાજીમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસને લઈને સૌથી મોટા સમાચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion