શોધખોળ કરો
Advertisement
Pager Blast Lebanon | પેજર બ્લાસ્ટથી હચમચ્યું લેબનાન, 11ના મોત; ચાર હજારથી વધુ ઘાયલ | Abp Asmita
લેબનોનમાં હિઝબુલ્લાહના સભ્યોના પેજરમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયાના સમાચાર આવ્યા છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંગળવાર (17 સપ્ટેમ્બર)ના રોજ થયેલા આ સીરિયલ બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા છે. આ સાથે લગભગ 4 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. પેજર્સમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં ઘાયલ થયેલા લગભગ 200 લોકોની હાલત નાજુક છે.
લેબનોને માહિતી આપી હતી કે આજે બપોરે સેંકડો હિઝબુલ્લાહ જૂથના લડાકૂઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કોમ્યુનિકેશન માટે પેજરનો ઉપયોગ કરી રહ્યા હતા અને તે જ સમયે તેમણે બ્લાસ્ટ કર્યો હતો.
દુનિયા
Snowfall in USA: અમેરિકામાં બરફનું વાવાઝોડું, અલગ અલગ વિસ્તારોમાં ભારે હિમ વર્ષા | Abp Asmita
USA :ગેરકાયદે USAમાં રહેતા ગુજરાતીઓ સહિત ભારતીયોને મોટો ઝાટકો, ટ્રમ્પ સત્તા પર આવતા જ થઈ જશો ઘેરભેગા
Indian student murder: કેનેડામાં ભારતીય વિદ્યાર્થી હર્ષદીપસિંહની હત્યા કેસમાં બે શકમંદોની પોલીસે કરી ધરપકડ
Syria War: સિરિયામાં ફાટી નીકળ્યું ગૃહ યુદ્ધ, ભારતીયોને તાત્કાલિક સિરિયા છોડવા વિદેશ મંત્રાલયની સૂચના
Canada Indian Murder Case: 22 વર્ષીય યુવકની રૂમમેટે જ છરીના ઘા ઝીંકીને કરી નાંખી હત્યા | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion