શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : નેતા નારાજ કેમ?

ભાવનગરનું વલ્લભીપુર. જ્યાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય આવી ગયા સામસામે.. બે દિવસ પૂર્વે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાની અધ્યક્ષતામાં લીમડા ગામે સરપંચોનો સન્માન સમારોહ યોજાયો. જ્યાં નવનિયુક્ત સરપંચોને સંબોધતા મુકેશ લંગાળીયા ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પર લગાવ્યા સનસનીખેજ આરોપ. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જાહેર મંચ પરથી આરોપ લગાવ્યો કે ધારાસભ્યની આસપાસ ફરતા ચારથી પાંચ લોકો આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર. આટલું જ નહીં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે તો એવો પણ આરોપ લગાવ્યો કે આ ભ્રષ્ટાચારીઓને ધારાસભ્ય જ છાવરે છે.  આટલેથી જ મુકેશ લંગાળીયા અટકવાના બદલે ખૂલ્લીને મેદાને પડ્યા. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે તો ત્યાં સુધી કહ્યું કે કેનાલ અને સુજલામ સુફલામ યોજના હેઠળના કામમાં ધારાસભ્યના મળતિયાઓએ બેફામ ભ્રષ્ટાચાર આચર્યો. એક પણ જગ્યાએ તળાવો ઉંડા કરાયા નથી છતાં બિલ બની ગયા. આટલું જ નહીં આ ભ્રષ્ટાચારીઓ સામે લડી લેવાનો પણ હુંકાર કરાયો. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારુ નકલી, અસલી મહુડો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા

Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 

LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ

રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'

વિડિઓઝ

Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
1,000 રૂપિયાથી કરો રોકાણની શરૂઆત, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપી રહી છે શાનદાર રિટર્ન

27 રન પર આખી ટીમ ઓલઆઉટ, પછી પાંચ રનમાં હરિફ ટીમે મેળવી જીત, નહીં જોઈ હોય આવી મેચ

FIFA World Cup: ઈરાકના સ્ટાર ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર કર્યો ડિટેઈન, સાત કલાક બાદ છોડ્યો

NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?

Embed widget