શોધખોળ કરો
Advertisement
મુંબઈના યુવકને અમેરિકન યુવતીએ કઈ રીતે કરી હતી સેક્સની ઓફર? અમેરિકાની કોર્ટમાં રજૂ થયો આ વીડિયો
કેલિફોર્નિયાઃ મૂળ મુંબઈના અને હાલ અમેરિકામાં યુનિવર્સિટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયામાં બીઝનેસ એડમિનીસ્ટ્રેશનનો અભ્યાસ કરતાં 19 વર્ષીય યુવકની અમેરિકન યુવતી સાથે મરજી વિરુદ્ધ સેક્સ માણવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ યુવકને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યો હોવાના સમાચાર મળ્યા છે. કોર્ટે વીડિયો જોયા પછી પ્રેમજીની દોષ મુક્ત જાહેર કર્યો હતો.
અમેરિકન યુવતી સાથે ગેરકાયદે સેક્સ માણવાનો કેસ કોર્ટમાં ચાલતાં કોર્ટમાં એક વીડિયો રજૂ કરાયે હતો, જેમાં નશામાં ચૂર યુવતીએ સામે ચાલીને અરમાનને બોલાવ્યો હતો. તેમજ તેને રૂમમાં લઈ જઈને તેની સાથે સેક્સ માણ્યું હતું. આ સમયે અરમાને યુવતી સાથે કોઈ જબરદસ્તી કરી નહોતી. યુવતીએ નશાની હાલતમાં યુવકને સેક્સની ઓફર કરી હોવાની અને યુવકને સેક્સ માટે લલચાવ્યો હોવાનું સામે આવ્યું હતું.

ગાંધીનગર
Gandhinagar PG Hostel : ગાંધીનગરમાં ગેરકાયદે PG-હોસ્ટેલ અને ક્લાસિસ કરાશે સીલ
Gujarat Politics : ચૈતર વસાવાનું નામ છેતર વસાવા છે, જે છેતરવાનું કામ કરે છે: મંત્રી કુબેર ડિંડોરે કેમ લગાવ્યો આરોપ?
Vadodara Crime : 'તું મને ખૂબ પસંદ છે', હાથ પકડી ડિલવરી બોયે કરી છેડતી, જુઓ અહેવાલ
Ahmedabad Flower Show 2025 : અમદાવાદ ફ્લાવર શોમાં નકલી ટિકિટનો પર્દાફાશ, પોલીસે ગુનો નોંધ્યો
Surat Railway Station Scuffle : સુરત રેલવે સ્ટેશન પર યાત્રીઓ વચ્ચે કેમ થઈ ગઈ બબાલ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement